COVID-19, Announcement & Moratorium
The Coronavirus pandemic has impacted our lives. At this extraordinary time, we at Reliance Commercial Finance Ltd. (RCFL), are committed to stand in solidarity with our customers to help them tide over the crises. At RCFL, the safety and wellbeing of our customers, employees and partners is of utmost importance to us.
In view of Coronavirus outbreak and as a safety measure, we would like to inform you that our Call Centre & Branches across Mumbai, Thane, Delhi, Chennai & Nagpur are closed till further notice
Customers are requested to use our online channels for payments or requests. You may do the payments thru NEFT/RTGS/IMPS in our BOB A/C. Details of the account are:
Payee Name: Reliance Commercial Finance Ltd.
A/C No: 04240200008206
Bank Name: Bank of Baroda
IFSC Code: BARB0THANAX (5th character is zero)
Branch: Thane
Once the amount is transferred to BOB A/C, please forward (SMS or Whatsapp) the UTR details, your loan a/c no. & your name to us on 8291003070.
EMI/ Interest Moratorium as guided by RBI:
As an immediate measure, which is also in line with the RBIs Covid-19 relief package, we are offering our term loan customers an EMI moratorium and moratorium for the interest payable on working capital facilities.
Please note that, this is only a deferment of EMIs/ interest and not a waiver. The unpaid EMIs/ interest for the period of moratorium availed, shall be payable by you along with interest accrued during the moratorium period and balance EMIs payable after the end of moratorium period.
We would also like to inform you that availing the moratorium will increase the total interest outflow in absolute terms for your loan.
The moratorium will be applied to all customers who do not pay all/ any part of Instalments/Interest falling due during moratorium period besides customers who are sending specific requests. If you do not wish to opt for moratorium, you are requested to clear/ pay your EMIs/ Interest on schedule.
Please અહીં ક્લિક કરો for FAQs on Moratorium. We would request you to please read through the FAQs before opting for Moratorium.
If you wish to apply for a moratorium then please અહીં ક્લિક કરો.
You may also register your request by visiting our self-reliant portal https://selfreliant.in or by sending an email at customercare@reliancecommercialfinance.com.
If you place your request through the above links OR by sending an email at customercare@reliancecommercialfinance.com through your registered email ID at least 3 days prior to your EMI cycle date, we will stop banking your EMI due. Once the request for moratorium benefit is placed, moratorium benefit will be provided for all future EMIs which are falling due before 31st August 2020 and subject to successful verification and processing.
In case of any further requests or queries, you may write to us at customercare@reliancecommercialfinance.com. There may be a delay due COVID-19 effect, but we assure you that we would take care of your transactions as soon as possible.
Please stay safe and take care of yourself and your family.
Thank you for your support and understanding.
Regards
રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ.
ગ્રાહક વાર્તાઓ
વાંચો, ગ્રાહક અમારા વિષે શું વિચારે છે
જ્યારે સિક્યોરેન્સ સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ, મુંબઇ આધારિત સુરક્ષા સેવાઓ કંપની અમારી પાસે આવી, ત્યારે તેઓ બિઝનેસ નવા હતા. તો પણ, કંપનીએ સફળ સાહસોમાં પ્રગતિ કરવાની વિશાળ સંભાવના દર્શાવી હતી. એટલે અમારી ટીમે તેમની લોન અરજી પર પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો. તે વાતો હવે ઈતિહાસ બની ગઈ છે. આજે, સિકયુરન્સ સિસ્ટમ્સ સિક્યુરીટી પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં પ્રાઇવેટ બેન્કોને પોતાના ગ્રાહક તરીકે ધરાવતી અગ્રણી કંપનીઓમાંથી એક છે. પરિચયની કોઈ જરૂર નથી, તેઓ ત્યારથી લઈને આજ સુધી અમારા મૂલ્યવાન ગ્રાહકોમાંથી એક છે.
સિક્યોરેન્સ સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ.
સિક્યોરિટી સર્વિસેજ કંપની
જયારે લક્ષ્મણ કાલૂજી પલીયારે કંસ્ટ્રક્શન ઇક્વિપમેંટ લોન માટે અમારો સંપર્ક કર્યો, ત્યારે તેઓ જૂના પરંપરાગત ઉપકરણોનો ઉપયોગ કરીને કંઇક નાના-મોટા નિર્માણ અને ખોદાણના કામની સાથે-સાથે જૂની પદ્ધતિથી રેતીનું પરિવહન કરતા હતા. તેમની પાસે કોઈ સિબિલ રેકોર્ડ અથવા ક્રેડિટ ઈતિહાસ ન હતો અને તેમનું કાચુ ઘર જ તેમની એકમાત્ર પ્રૉપર્ટી હતી. તેમ છતાં, અમારી ટીમને સમજાયું છે કે લક્ષ્મણ નિર્માણ ઉપકરણ મશીનરીનું ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવે છે. છેલ્લે લક્ષ્મણના વિષે તપાસ કર્યા પછી, તેને લોનનું વિતરણ કરવામાં આવ્યું. આજે, લક્ષ્મણ એક આલીશાન બંગલામાં રહે છે અને તે 5 નિર્માણ ઉપકરણ મશીનોનો માલિક છે. માત્ર આટલું જ નહિ, પણ તેણે તેના ભાઈના વ્યવસાયનું સંચાલન કરવામાં પણ મદદ કરી. ત્યારથી લક્ષ્મણ માત્ર અમારા મૂલ્યવાન ગ્રાહક જ નહીં, પણ અમારા વધતા જતા પરિવારના સભ્ય પણ છે
લક્ષ્મણ કાલુજી પલીયાર
નિર્માણ ઉપકરણનો માલિક
જયારે મંઝર હુસૈન ખાને લોન માટે અમારો સંપર્ક કર્યો, ત્યારે તે જમીન ખનન અને વિકાસનો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. તેમ છતાં તે આ વ્યવસાયમાં 5 વર્ષથી વધુ સમયથી કાર્યરત હતા, પણ 'મોટા સાહસિક' બનવાના સપનાને પૂરું કરવામાં અસમર્થ હતા. અમારી ટીમે નજીકના ભવિષ્યમાં વિકાસશીલ ક્ષેત્રોમાં ઉભી થવા વાળી વ્યવસાયિક તકોનો અંદાજો લગાવી દીધો હતો. મંજરની ઘણી મેહનતથી પ્રભાવિત થઈને છેલ્લે અમારી ટીમે લોન મંજૂર કરી દીધી. પાછલા કેટલાક વર્ષોમાં, અમારા સંબંધ ખૂબ મજબૂત બન્યા છે અને મંઝર અમારા સૌથી મૂલ્યવાન ગ્રાહકો પૈકી એક છે
મંજર હુસૈન ખાન
નિર્માણ ઉપકરણનો માલિક
વિજય એ અમારી પાસે lpk 909 ટિપર લોન માટે નું આવેદન કર્યું હતું. તે કોઈપણ વ્યવસાયિક લાઇસન્સ અથવા ચુકવણી ઈતિહાસ વગર એક FTU (પહેલી વારના ઉપયોગકર્તા) ગ્રાહક હતા. તેમ છતાં, તેમની પાસે પ્રૉપર્ટીની જમાવટ અને તેની અસ્તિત્વક્ષમતા અંગેની ઊંડાણપૂર્વકની માહિતી હતી અને તેમણે પ્રૉપર્ટીમાંથી નોંધપાત્ર નફો પણ મેળવ્યો હતો. અમારી ટીમે સામૂહિક રૂપથી નિર્ણય લઈને વિજયની લોન અરજી પર પ્રક્રિયા કરી. આજે, જે પ્રૉપર્ટીથી તેમણે ફાયદો કમાયો છે, તેનાથી જ જલ્દી એક ટિપર ખરીદીને પોતાનો વ્યવસાય વધારવાનો પ્લાન બનાવી રહ્યા છે.
વિજય સિંહ
કમર્શિયલ વાહનના માલિક
સુનિતાએ માત્ર 80 ચોરસ ફુટની નાની દુકાનથી પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કર્યો હતો. તેમને નાણાંકીય મુશ્કેલીઓ હોવા છતાં, તેણી અને તેમના પતિ, એક ઑટો રિક્ષા ચાલક છે અને તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ પર તેમણે ક્યારેય સમાધાન કર્યું નથી. જ્યારે સુનિતાએ પોતાની પ્રથમ હોમ લોન માટે અમારી ટીમનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે માત્ર તેની કમાણી અને બચતના આધારે નહિ પણ તેના પાત્રની મજબૂતાઇનું પણ અવલોકન કર્યું હતું. અને તેમનું અનુમાન સાચુ નીકળ્યું. આજે, સુનિતા અમારા મૂલ્યવાન ગ્રાહકોમાંથી એક છે, જે તેના સપનાના ઘરમાં રહે છે.
સુનીતા પ્રકાશ શેળકે
સિલાઈની દુકાનની માલકિન
જયારે વિમલ અમારી પાસે હોમ લોન લેવા માટે આવ્યા ત્યારે તેઓ 20 વર્ષથી પોતાની ડ્રાઈ-ક્લીનિંગની દુકાન ચલાવી રહ્યા હતા. પરંતુ એમણે આના માટે ક્યારેય ટેક્સ રિટર્ન ભર્યો ન હતો. ત્યારે અમારી ટીમે વિમલના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કર્યો. તેમણે વિમલની પેન્શન અને ભાડાની આવકને તેમની સામાન્ય વ્યવસાયિક આવકના રૂપમાં લઈને તેમનો કેસ બનાવ્યો, જેથી તેમને લોન લેવામાં મદદ મળી. આજે, વિમલ એના ઘરનો માલિક, અને અમારા બહુમૂલ્ય ગ્રાહક છે.
વિમલ દગડુજી સાંગલે
ડ્રાઈ-ક્લીનિંગ શૉપના માલિક