કંટેંટ પર જાઓ

એગ્રી લોન્સ

દશકોથી કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની જીવન-રેખા રહી છે અને આજે પણ છે. રાષ્ટ્રની સતત વધતી વસ્તી અને ખાદ્ય પ્રોડક્ટ્સની માંગોમાં થયેલો વધારો, કૃષિ ઉદ્યોગોના ક્ષેત્રમાં સ્વ-નિર્ભર બનવાની વધુ તકો ખોલે છે.

તેમ છતાં આ તકનો શ્રેષ્ઠ ફાયદો લેવા અથવા કૃષિ આધારિત વ્યવસાય શરૂ કરવાં અથવા તમારા હાજર ઉદ્યમને વધારવા માટે તમને પૂરતા ફાયનાન્સની જરૂરિયાત હોય છે. આ તે ક્ષેત્ર છે જ્યાંથી અમે આવીએ છીએ. અમે ભારતીય કૃષિ-વ્યવસાયના ક્ષેત્રમાં જટિલતાઓને સમજીએ છીએ અને ઘણી બધી લોન પ્રોડક્ટ પ્રદાન કરીયે છીએ જેથી તમે આત્મનિર્ભર બની શકો.

એટલે, જો તમે કોઈ ખાદ્ય પ્રસંસ્કરણ ઇકાઈ લગાવા અથવા તમારા વ્યાપાર ને વધારવા માંગો છો, સ્ટોરેજની સુવિધા શરૂ કરવા માંગો છો અથવા કોઈ મોટા ગોદામ પર રોકાણ કરવા માંગો છો, ટપક સીંચાઈ પ્રણાલિકા લગાવા અથવા તમારા મરઘા-પાલનનો આધુનિકીકરણ કરવા માંગો છો , ગ્રીન હાઉસ બાંધવું અથવા માછલી પાલન કરવા માંગો છો કૃષિ ઉપકરણ લગાવા અથવા તમારા ડેયરી વ્યવસાયનો વિસ્તાર કરવા માંગો છો,તો તમે અમારી સાથે વાત કરી શકો છો. અમારી પાસે તમારી જરૂરિયાતો, તક અને ઋતુના આધારે કૃષિ વ્યવસાયો માટે રચાયેલ ખાસ પ્રકારના લોનની શ્રેણી છે.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે