વારંવાર પૂછાતા પ્રશ્નો
કૃષિ લોનનો ફાયદો કોણ લઈ શકે છે- ખેડૂત, બગીચાના માલિક, ડેયરી માલિક, બાગકામ કરવાં વાળા
- ફૂડ પ્રોસેસિંગ જેવા કૃષિ-મૂલ્ય વધારા સેગમેન્ટ્સમાં પાર્ટનરશિપ ફર્મ્સ અને પ્રાઇવેટ લિમિટેડની કંપનીઓ
તમે ક્રેડિટ મૂલ્યાંકનના આધારે કૃષિ-પ્રૉપર્ટીમાં તમારા આયોજિત રોકાણ માંથી 70% ~ 75% સુધી ઉધાર લઈ શકો છો.
સમયગાળાનો વિકલ્પ શું છે?કૃષિ લોનની સમય મર્યાદા ન્યૂનતમ 6 મહિનાથી લઈને મહત્તમ 7 વર્ષ સુધી હોય છે.
લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?જરૂરી દસ્તાવેજો પૂર્ણ કર્યાના 7-12 કાર્ય દિવસની અંદર લોનની પ્રક્રિયા કરવામાં આવે છે.
શું મને કોઈ ગેરંટરની જરૂરિયાત છે?હાં એક ગેરંટર જરૂરી છે અને અરજદારના આધાર પર - ગેરંટર હશે :
- એકલ અરજદાર માટે - પરિવારનો કોઈ પુખ્ત સભ્ય સહ-અરજદાર હોવો જોઇએ.
- ભાગીદારી/પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કિસ્સામાં ભાગીદાર/પ્રમોટર ડિરેક્ટરોને સહ-અરજદાર તરીકે લેવામાં આવશે. જશે
હા. કોઈ પણ વ્યકિત લોન મેળવ્યાના 6-12 મહિના પછી કોઈપણ સમયે લોનની ચુકવણી કરી શકે છે. યોગ્ય શુલ્ક પૂર્વ-સૂચિત તરીકે લાગુ થશે.
હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું ?તમે લોનની પેહેલી વિતરણ તારીખથી 6 મહિના પછી રુ. 50,000ની ન્યૂનતમ રકમની પૂર્વ-ચુકવણી કરી શકો છો. આ ચુકવણી એક નાણાંકીય વર્ષમાં માત્ર એક જ વાર કરી શકાય છે, ચુકવણી રકમ નાણાંકીય વર્ષના શરૂઆતમાં તમારી બાકી લોન રકમના મહત્તમ 25% થઈ શકે છે.
હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું ?- ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ(ઈસીએસ)અથવા
- પોસ્ટ ડેટેડ ચેક (પીડીસી)
આમાં સમાવેશ તબક્કા છે:
- એપ્લિકેશન
- પ્રોસેસ કરી રહ્યા છીએ
- દસ્તાવેજીકરણ
- લોનની મંજૂરી
- વિતરણ
હમણાં અપ્લાય કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે