એસએમઈ લોન્સ/બિઝનેસ એક્સપેંશન લોન્સ – ઈએમઆઈ/એસએમઈના માટે સ્મોલ બિઝનેસ લોન્સ

દેશનો વિકાસએ સીધો તેના નાના અને મધ્યમ કક્ષાના સાહસોના વિકાસ સાથે જોડાયેલો છે.તેથી જ રિલાયન્સ મની ખાતે, અમે આપણા એસએમઇ એકમો સાથે દરેક ક્ષમતામાં તેમની સાથે રહેવાનું અને તેમને અમારા વ્યવસાય વિસ્તરણ ઋણ/એસએમઇ ઋણ મારફત સશક્ત બનાવવા જેથી તેઓ આત્મ-નિર્ભર બનીને પ્રગતિ સાધી શકે તેને અમારૂ મિશન બનાવ્યું છે

ચાહે તે નાના વ્યવસાય માટે ઋણ હોય અથવા તો ટર્નકી પ્રોજેક્ટ માટે ઋણ હોય, જો મૂડી અથવા સુવિધાના વિસ્તરણ મારફત આત્મ-નિર્ભર બનવાની દિશામાં જોતા હો, તો અમે તમારા માટે તેને શક્ય બનાવીશું

અમે એસએમઇ એકમોની વિશેષ જરૂરિયાતો માટે ખાસ કરીને તૈયાર કરેલા ઋણ આપીએ છીએ.આ એમએસએમઇ ઋણ વિભિન્ન ઉદ્યોગોને આવરી અહીં નીચે આપેલા 5 વ્યવસાયના એકમોની વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે

 

ઇએમઆઈ ગણવા માટે અહીં ક્લિક કરો