કંટેંટ પર જાઓ

યોગ્યતા

તમે રિલાયન્સના વ્યાપાર વધારવા વાળા લોનથી તમારા સપનાને સાકાર કરવાથી માત્ર એક ક્લિક દૂર છો. અમે જાણીએ છીએ કે એક સાચો નાણાંકીય ઉકેલ તમારી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવામાં તમારી મદદ કરશે. તેથી જ અમે તમને તમારી જરૂરીયાતોને પહોંચી વળવા માટે સરળ એસએમઈ લોન યોગ્યતાના માપદંડ સાથે કસ્ટમાઇઝ્ડ લોન્સ ઉપલબ્ધ કરાવીએ છીએ.

માપદંડ વ્યક્તિગત અરજદાર બિન-વ્યક્તિગત અરજદાર
ન્યૂનતમ વય 24 વર્ષ -3 વર્ષ માટે લાભદાયક સંચાલન
-ઓછામાં ઓછો 2 વર્ષ માટે સંચાલન (ભૂગોળ) ની સ્થિરતા
મહત્તમ વય (લોનની મેચ્યોરિટી પર) 65 વર્ષ  
ટર્નઓવર 2.5 કરોડ થી વધુ નો ટર્નઓવર 2.5 કરોડ થી વધુ નો ટર્નઓવર
ચોખ્ખો ફાયદો (પીએટી) પાછલા બે વર્ષ થી ફાયદામાં છીએ પાછલા બે વર્ષ થી ફાયદામાં છીએ

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે