કંટેંટ પર જાઓ

દસ્તાવેજીકરણ

વ્યક્તિગત

 • અરજી પત્રક.
 • પાન કાર્ડ / રાશન કાર્ડ / પાસપોર્ટની કૉપી
 • સરનામાનો પુરાવો
 • તમામ આવેદકો / સહકારી આવેદકો / બાંયધરી આપનારના પાસપોર્ટ સાઈઝના ફોટો
 • મુખ્ય અકાઉંટના છ મહિનાના બેંક સ્ટેટમેંટ
 • ફરી ચુકવણીનો ટ્રેક રેકોર્ડ (આરટીઆર) / ઇએમઆઇ મેપિંગ શીટ
 • બધા ખરીદેલા ઉપકરણોના પર્ફોરમા ઇન્વોઇસ.
 • ફ્લીટ લિસ્ટ
 • અનુભવનો પુરાવો

એકલ માલિકી / પાર્ટનરશિપ /પ્રાઇવેટ. લિમિટેડ કંપની

 • અરજી પત્રક.
 • પાન કાર્ડ / રાશન કાર્ડ / પાસપોર્ટની કૉપી
 • કાર્યાલયનો એડ્રેસ પ્રૂફ
 • તમામ આવેદકો / સહકારી આવેદકો / બાંયધરી આપનારના પાસપોર્ટ સાઈઝના ફોટો
 • એમઓએ / એઓએ / પાર્ટનરશિપ ડીડની પ્રમાણિત કૉપી
 • ફરી ચુકવણીનો ટ્રેક રેકોર્ડ (આરટીઆર) / ઇએમઆઇ મેપિંગ શીટ
 • 2 વર્ષનો નાણાંકીય ઓડિટ
 • નિદેશક/પાર્ટનરના 2 વર્ષના ઇન્કમટેક્ષ રિટર્ન(આઈટીઆર)
 • મુખ્ય અકાઉંટના છ મહિનાના બેંક સ્ટેટમેંટ
 • ફ્લીટ લિસ્ટ
બધી લોન કંપની ના સ્વવિવેક પર આધારિત હશે.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે