કંટેંટ પર જાઓ

યોગ્યતા

માપદંડ વર્ણન
ન્યૂનતમ લોન રૂ. 25,00,000
મહત્તમ લોન રૂ. 20,00,00,000
લોનનો સમયગાળો ઓછામાં ઓછા - 36 મહિના, મહત્તમ - 120 મહિના
લોન લેવાવાળા દેવાદારો (આમ નિવાસી) રાજ્ય સરકાર દ્વારા સ્વીકૃત બિન આધારિત શાળાઓ અને/અથવા જુનિયર કૉલેજો ચલાવતા સમાજ/ટ્રસ્ટ/પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ
સહ-અરજદાર પ્રાઇવેટ/પબ્લિક લિમિટેડ કંપનીના કિસ્સામાં, 51% હિસ્સા સાથેના ડાયરેક્ટર્સને સહ-અરજદાર તરીકે લેવામાં આવે છે. પબ્લિક લિમિટેડ કંપનીઓ માટે, નીચે અનુસાર પબ્લિક લિમિટેડ કંપનીઓએ ભંડોળના માપદંડો પાળવાના રહેશે. ટ્રસ્ટ/સમાજના કિસ્સામાં, ચેરમેન/સચિવ તરીકે કાર્ય કરતા મુખ્ય ટ્રસ્ટીને સહ-અરજદાર તરીકે લેવામાં આવે છે.
વ્યવસાય વિન્ટેજ વર્તમાન વ્યવસાયમાં ઓછામાં ઓછા 5 વર્ષ
મૂલ્ય માટે જામીન ઋણ મહત્તમ 70 % (પોતાની માલિકીની રહેણાંક સંપત્તિ)
ચુકવણીની પદ્ધતિ પ્રાઇમરી મોડ: NACH- નેશનલ ઑટોમેટેડ ક્લીયરિંગ હાઉસ
પીડીસી શુરુઆત પેહેલા EMI બેંકિંગ માટે એક પીડીસી
પ્રાથમિક સુરક્ષા અને કોલેટરલ સંપત્તિ મોર્ગેજ કરવી - રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ
ભંડોળનો અંતિમ ઉપયોગ વ્યવસાયનું વિસ્તરણ, દેવાનું એકીકરણ. ઋણનો ઉપયોગ કોઇપણ પ્રકારની અટકળો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ, કેસ અથવા અન્ય કોઇ હિન પ્રવૃતિ માટે ન કરાવો જોઇએ
સ્વીકાર્ય કોલેટરલ રહેણાંક સંપત્તિ, વ્યવસાયિક સંપત્તિ અને ઔદ્યોગિક સંપત્તિ
ઈએમઆઈ સાયકલ આ તારીખો પૈકીની કોઈ પણ એક તારીખ -મહિનાની 1લી/5મી/10મી

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે