કંટેંટ પર જાઓ

Education Infrasturcture Loan Fees & Charges

વર્ણન ખર્ચ
ચેક બાઉન્સ ખર્ચ Rs 450/-
ચેક સ્વેપિંગ ખર્ચ રુ 500
બાકી વ્યાજ રકમ 2% પ્રતિ મહિનો.
ઈએમઆઈની તારીખમાં ફેરફાર રુ. 2000
પુર્ન-નિર્ધારણ દર (મુદ્દત/ઈએમઆઈમાં ફેર) બાકી રહેલી મુદ્દલના 3 %
ડુપ્લિકેટ એનઓસી Rs.500
આઉટસ્ટેશન ચેક ખર્ચ ઉપલબ્‍ધ નથી
ચેક પુનર્સત્યાપન ખર્ચ Rs.300
લોન સ્ટેટમેંટ ની શુલ્ક (પ્રતિ સ્ટેટમેંટ) શૂન્ય
પૂર્વચુકવણી ખર્ચ 5 % + જીએસટી
લોન કેંસલ કરવાનો ખર્ચ Rs.2000
લોન પુન:ર્નિર્ધારણ ખર્ચની ઈએમઆઈ તારીખમાં ફેરફાર Rs.2000
સ્વેપ, મેચ્યોર, પ્રીક્લોજર્સ અને ગ્રાહક દ્વારા કેંસલ કરવાં પર એસપીડીસી રિટ્રીવલ ખર્ચ i) રુ.300/- પ્રીક્લોજર/સ્વેપ/મેચ્યોર/ગ્રાહક દ્વારા કેંસલ કરતી વખતે.
ii) રુ.450/- પ્રિક્લોઝર / સ્વેપ/ પાકતી તારીખ / ગ્રાહક દ્વારા રદ્દ કરવાની તારીખથી 60 દિવસ સુધી.
પૂર્વચુકવણીના સ્ટેટમેંટ ખર્ચ રૂ. 200

એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ માટે પ્રક્રિયા ફી વર્તમાન સમયમાં 1% છે (લાગુ પડતા કરવેરા બાકાત) અને વ્યવસાયની જરૂરિયાત અનુસાર તેમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.

ભારત સરકાર દ્વારા સૂચિત, તમામ ફી, વ્યાજ અને અન્ય ચાર્જિસ પર જીએસટી લાગુ પડે છે અને ભારત સરકારના સંબંધિત નિયમો મુજબ ફેરફારને પાત્ર છે.

શરતો લાગુ.

બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડના સ્વવિવેક પર આપવામાં આવશે. અહીં ઉપલબ્ધ બધી જાણકારી નોટીસ આપ્યા વગર બદલી શકે છે. કોઈપણ સંજોગોમાં, લોન અરજી માટે અમારા કોઈપણ પ્રતિનિધિને કેશ, બેરર,બ્લેન્ક ચેક અથવા વસ્તુના રૂપમાં ચુકવણી ન કરો. કૃપા કરીને ધ્યાન આપો કે બધા પીડીસી અને ટ્રાંજૈક્શન ખર્ચના ચેક ક્રૉસ હોવા જોઈએ અને "રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ" ના નામ પર બનેલા હોવા જોઈએ.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે