કંટેંટ પર જાઓ

ઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ

 

ભારતમાં, અમે વ્યવસાય અને ઉત્પાદનના હબ બની ગયેલા પ્રાદેશિક અને સ્થાનિક હિસ્સાઓ અલગ કરી દીધા છે. આથી જ રિલાયન્સ મની ખાતે, અમે ભારતભરમાં 100થી વધુ આર્થિક પ્રવૃત્તિઓ સાથે અનન્ય ભૌગોલિકતાઓ પારખી છે અને દરેક વિભાગને આત્મનિર્ભર કરવા માટે તેમની જરૂરિયાત અનુસાર વ્યવસાય ઋણની રચના કરી છે.

ઉદાહરણ તરીકે, મેરઠમાં કૃષિ- વેપારીઓ અને ડેરી તેમજ રમતગમતના સાધનોના વ્યવસાયો છે, જ્યારે કૂચ બેહર આભૂષણો અને હાર્ડવેર વ્યવસાયનું ઘર કહેવાય છે. રિલાયન્સ મની ખાતે અમે આવા વ્યવસાયોની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યવસાય ઋણ તૈયાર કર્યા છે.

તેથી તમે પ્રાદેશિક ગોદામ માલિક હો અથવા ડેરીનો હિસ્સો હો, કૃષિ અથવા ટેક્સટાઈલ ઉદ્યોગનો હિસ્સો હો, જો તમે એસએમઈ હોવ અને તમારા વધી રહેલા વ્યવસાય માટે મુદ્દતી ઋણની જરૂર હોય તો, અમને જણાવો અને જાણો કે તમે કેવી રીતે આત્મનિર્ભર બની શકો છો.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે