કંટેંટ પર જાઓ

Emerging Market Business Loan FAQs

ઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ કોણ લઈ શકે છે?

  • 21 થી 65 વર્ષની વય જૂથમાં સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ (લોનની મુદતના અંતે).
  • ભાગીદારી પેઢી, એલએલપી અને પ્રાઇવેટ લિમિટેડ. કંપનીઓ અને નજીકથી સંકળાયેલ પબ્લિક લિમિટેડ કંપનીઓ

મને કેટલો ફાયનાન્સ મળી શકે છે?

રૂ. 300 લાખ સુધી

સમયગાળાનો વિકલ્પ શું છે?

ઓછામાં ઓછા 5 વર્ષથી મહત્તમ 15 વર્ષ સુધીના સમયગાળા માટે વ્યવસાય ઋણ.

લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?

દસ્તાવેજીકરણ પૂર્ણ થયાના 7 દિવસમાં લોનની પ્રક્રિયા કરવામાં આવે છે.

શું મને કોઈ ગેરંટરની જરૂરિયાત છે?

તમામ કિસ્સામાં બાયંધરી આપનાર ફરજિયાત છે

શું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે?

હા. કોઈ પણ વ્યકિત લોન મેળવ્યાના 6 મહિના પછી કોઈ પણ સમયે લોનની ચુકવણી કરી શકે છે. ફોરક્લોજર શુલ્ક લાગુ થશે.

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

તમે લોનની પેહેલી વિતરણ તારીખથી 6 મહિના પછી રુ. 50,000ની ન્યૂનતમ રકમની પૂર્વ-ચુકવણી કરી શકો છો. આ ચુકવણી એક નાણાંકીય વર્ષમાં માત્ર એક જ વાર કરી શકાય છે, ચુકવણી રકમ નાણાંકીય વર્ષના શરૂઆતમાં તમારી બાકી લોન રકમના મહત્તમ 25% થઈ શકે છે.

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

ઈલેક્ટ્રોનિક ક્લિઅરિંગ સિસ્ટમ (ઈસીએસ)

લોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે?

આમાં સમાવેશ તબક્કા છે:
  • એપ્લિકેશન
  • પ્રોસેસ કરી રહ્યા છીએ
  • દસ્તાવેજીકરણ
  • લોનની મંજૂરી
  • વિતરણ

અમે ક્યાં ઉપલબ્ધ છીએ?

સ્તર 2 અને 3 શહેરોમાં, 13 રાજ્યોમાં 40 હબ અને 200 સ્પોક્સ છે

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે