કંટેંટ પર જાઓ

ઇક્યૂપમેન્ટ-લોન્સ

રાષ્ટ્ર નિર્માણની કવાયતમાં ઉત્પાદન ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે, આપણા દેશમાં આવા એસએમઈનો મોટો હિસ્સો તરલતા અને પોતાની રીતે આર્થિક જોગવાઈઓથી વંચિત છે. અમે આ ક્ષેત્રને સમજીએ છીએ અને આવા એમએસએમઈની આર્થિક અછતો ઘટાડવા માટે યોગદાન આપવા અમે સખત મહેનત કરીએ છીએ. અમારો હેતુ "ભારતને આત્મનિર્ભર" કરવાનો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ મની રજૂ કરે છે ઇક્યૂપમેન્ટ-લોન્સ, જે તમારા વ્યવસાયના વિસ્તરણ અથવા આધુનિકીકરણ માટે તેમાં જરૂરી મશીનરી અથવા ઉપકરણોની ખરીદી માટે છે. તમારી જરૂરિયાત અનુસાર ભંડોળની રચના કરીને અમે અનન્યતા લાવ્યા છીએ.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે