વારંવાર પૂછાતા પ્રશ્નો

રિલાયન્સ માઇક્રો લોન કોણ લઈ શકે છે?

ભવિષ્ય માં લોન માટે, નિમ્નલિખિત માણસો આવેદન કરી શકે છે:

  • એનબીએફસી અને એનબીએફસી-એમએફઆઇ
  • અધિનિયમ 25 ના હેઠળ કંપની.
  • માઇક્રો-ફાયનાન્સ ગતિવિધિઓમાં સમાવેશ સોસાયટી અને ટ્રસ્ટ

પ્રત્યક્ષ લોન:

  • જેએલજીના હેઠળ મહિલા ઉધારકર્તા
  • લઘુ ઉદ્યમિયો

લોનની ન્યૂનતમ અને મહત્તમ રકમ કેટલી છે?

લાયકાત,આવક અને ચુકવણીની ક્ષમતાના આધારે 15 થી 50 કરોડ સુધીની લોન ઉપલબ્ધ છે.


સમયગાળાનો વિકલ્પ શું છે?

લોન 12-48 મહિનાની સમયગાળામાં ચુકવી શકો છો


શું મને કોઈ સિક્યોરિટી, કોલેટરલ અથવા જમાનતદારની જરૂરિયાત છે?

હાં, સિક્યોરિટી અથવા કોલેટરલ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ સંસ્થાઓ માટે 10% સુધી એફડી અને ચોપડે નોંધાયેલ લોન ગીરોના 100. લઘુ ઉદ્યમિયો માટે પ્રોપર્ટી મૉરગેજ. મહિલા ઉધારકર્તાઓ માટે કોઈ કોલેટરલ નથી.


હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

મ્યૂચુઅલ ફંડની સંસ્થાઓ ના માસિક સ્ટેટમેંટમાં સમાનતા હોય છે. સ્ત્રી દેવાદારો અને લઘુ-સાહસિકો માટે ફરી ચુકવણી સાપ્તાહિક, દ્વિસાપ્તાહિક અને માસિક હોઈ શકે છે.


ટીડીએસ રિફંડની પ્રક્રિયા શું છે?

ટીડીએસ રિફંડ માટે, તમે ફૉર્મ 16A જમા કરીને વ્યાજના ઘટક પર 10% સુધી ટીડીએસ રિફંડનો દાવો કરી શકો છો. અમે તમારાથી વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે ટીડીએસ ટ્રેસેસ સાઇટ  https://www.tdscpc.gov.in/ થી જ ઓરિજનલ ફૉર્મ 16A ડાઉનલોડ કરો અને તેના પર પોતાનો હસ્તાક્ષર કરીને ટીડીએસ સર્ટિફિકેટની ઓરિજનલ કૉપી જમા કરો. તમે તમારા ડિજિટલ હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમને અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.ecnaniflaicremmocecnailer@eracremotsuc) પર મેઇલ પણ કરી શકો છો અથવા મેન્યુઅલ રૂપથી હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમારા નજીકની બ્રાંચપર જઈને બ્રાંચ​ અથવા કૂરિયરની દ્વારા મોકલીને જમા કરી શકાય છે.

કૃપા કરીને ધ્યાન આપો કે ટીડીએસ સર્ટિફિકેટ પર નીચે આપેલ વિગતોનો ઉલ્લેખ કરેલ હોય:

  • ટીડીએસ સર્ટિફિકેટ પર કંપનીનું નામ -“રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ”.
  • પર્મનન્ટ એકાઉન્ટ નંબર  રિલાયંસ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ નો, જેમ કે “AABCR6898M"
  • ટીડીએસ સર્ટિફિકેટ પર ઍડ્રેસનો ઉલ્લેખ આ રીતે હોવું જોઇએ:
રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ
રિલાયન્સ સેંટર, છઠ્ઠા ફ્લોર, સાઉથ વિંગ
ઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
સાન્તાક્રુઝ ઈસ્ટ
મુંબઈ– 400055
 

તમારા રિફંડ વિનંતી પર કાર્ય કરવામાં આવશે અને ઓરિજનલ સર્ટિફિકેટ પ્રાપ્ત થવાની તારીખથી 8 કાર્યદિવસની અંદર તમને રિફંડ પ્રાપ્ત થઈ જશે.

વધુ જાણકારી માટે તમે નજીકની શાખામાં પણ જઈ શકો છો. અહીં ક્લિક કરો શાખા સૂચક.


ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા શું છે?

ઈએમઆઈ ક્લિયરેંસના સ્ટેટસને અમારા પોર્ટલ (https://www.selfreliant.in)ની દ્વારા ઑનલાઇન ચેક કરી શકાય છે અથવા તમે રવિવાર અને જાહેર રજાઓ સિવાય, સવારે 9.30 વાગ્યાથી સાંજ 5.30 વાગ્યાના વચ્ચે અમારા કસ્ટમર કેર નંબર 022-39484900 / 044-30787400 પર કૉલ કરીને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

નોંધ -ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ, તમારા ઈએમઆઈ દેય તારીખથી 3 કાર્યદિવસોની અંદર અમારા સિસ્ટમમાં અપડેટ કરવામાં આવશે.