ઑનલાઇન ચૂકવણી

હું ઑનલાઇન બાકી મુદ્દલ/બાકી રકમની ચુકવણી કેવી રીતે કરી શકું છું?

નીચે જણાવેલ કોઈપણ ચુકવણી ઑનલાઇન કરી શકાય છે

  • બાકી ઈએમઆઈ
  • બાઉન્સ/ વિલંબ ચુકવણી શુલ્કો
  • કોઈપણ અન્ય બાકી રહેલ રકમ

ઑનલાઇન ચુકવણી અમારા પોર્ટલ (https://www.selfreliant.in)ના માધ્યમથી કરી શકાય છે અથવા નીચે જણાવેલ એકાઉન્ટને લાભાર્થી રૂપે રજિસ્ટર કરીને કરી શકાય છે અને ફરીથી તમે ચુકવણી કરી શકો છો.

લાભાર્થી રૂપે રિલાયન્સ મનીને જોડવા માટે એકાઉન્ટ વિગતો:
 
કસ્ટમર વર્ચુઅલ એકાઉન્ટ નંબર : આરમની (લોન એકાઉન્ટ નંબર)
  (પ્રત્યય સોળ અંકના લેન નંબર પછી)
લાભાર્થીનું નામ : રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ  
બેંકનું નામ : એચડીએફસી બેંક લિમિટેડ  
બ્રાંચનું નામ : કાંજૂરમાર્ગ શાખા, મુંબઈ  
આઇએફએસસી કોડ : HDFC0004989  

તમારી બેંક એકાઉન્ટમાં લાભાર્થી રૂપે ઉપરોક્ત વિગતોને રજિસ્ટર કર્યા પછી, તમે રકમની ચુકવણી કરવા માટે આગળ વધી શકો છો.