હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્સ
પ્રવર્તમાન હેલ્થકેર સુવિધાઓના સતત વધી રહેલા ભૌગૌલિક વ્યાપ અને ગુણત્તાપૂર્ણ તબીબી સુવિધાઓની વધી રહેલી માગણી પ્રવર્તમાન માળખાકીય સુવિધા પર દબાણ કરી રહી છે. તેવા લોકો જેઓ આત્મ-નિર્ભર બનવા માગે છે તેમના માટે આ તક ઉપલબ્ધ કરાવે છે.
માત્ર મેટ્રો શહેરો જ નહીં પરંતુ સ્તર 2 અને 3 શહેરોમાં પણ તમારી પોતાની હોસ્પિટલ, ક્લિનિક, નર્સિંગહોમ અથવા લેબોરેટરી શરૂ કરીને અથવા વિસ્તરણ કરીને સ્વાસ્થ્ય સંભાળની વિકાસગાથાનો હિસ્સો બનો.
જોકે, આત્મ નિર્ભરતાની તમારી આ યાત્રામાં તમારે આ સુવિધાઓને પાયાના સ્તરેથી શરૂ કરવા માટે ધીરાણની જરૂર રહેશે. તમારી પોતાની આરોગ્યસેવા સુવિધાના નિર્માણ માટે આપણે તમારી ભવિષ્યની આવકને પણ ધ્યાનમાં રાખીને તેને સરળ અને અનુકૂળ ઋણ મારફત બદલીએ.
હમણાં અપ્લાય કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે