કંટેંટ પર જાઓ

દસ્તાવેજીકરણ

ડિસ્બર્સલની પહેલા ડિસ્બર્સલ પછી
અરજી ફોર્મ, કેવાયસી દસ્તાવેજ (ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, કાનૂની અસ્તિત્વનો પુરાવો, નોંધાયેલ કાર્યાલયના સરનામાનો પુરાવો, સંચાલન સ્થળના સરનામાનો પુરાવો, વ્યવસાય ચાલુ હોવાનો પુરાવો), નાણાકીય દસ્તાવેજ ( ઓડિટ કરાયેલા ખાતાની વિગતો સહિત 3 વર્ષનું આઇટી રિટર્ન, પ્રોવિઝનલ ફાઇનાન્સિયલ્સ (જો કોઇ હોય તો), ટેક્સ ઓડિટ રિપોર્ટ, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ફેર ચૂકવણીનો રેકોર્ડ) ભાગીદારી પેઢીનું પેઢીનામું/એમઓએ/એઓએ/ બોર્ડનો ઠરાવ, તાજેતરની શેર હોલ્ડિંગ પ્રણાલી/ગ્રાહકના લેટરહેડ પર નિર્દેશકોની યાદી, માલિકીના દસ્તાવેજ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડની તરફેણમાં મોર્ગેજ સંપત્તિ

સ્વીકાર્ય ડૉક્યૂમેંટ પ્રૂફ

Sr. No ફરજિયાત દસ્તાવેજો અ) ઓળખનો પુરાવો (કોઈ પણ એક) બ) રહેઠાણનો પુરાવો (કોઈ પણ એક) ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો
1 પાન કાર્ડનો ફોટો હા  
2 પાસપોર્ટ હા હા
3 મતદાતા ઓળખપત્ર હા હા
4 લેમિનેશન કરેલું ડ્રાઇવિંગ લાઇસન્સ- કાયમી. પુસ્તિકાના સ્વરૂપમાં આવતું ડ્રાઇવિંગ લાઇસન્સ (લેમિનેશન નહીં થયેલું) કેવાયસી દસ્તાવેજ તરીકે સ્વીકાર્ય છે. ઋણ જારી કરતા પહેલાં આરએચએફએલ/આરસીએલ કર્મચારી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સની ફોટોકોપી પર ઓએસવી કરાવવું ફરજિયાત છે. હા હા
5 આધાર કાર્ડ ( યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ, જેમાં નામ, સરનામુ અને આધાર નંબર સહિતની વિગત હોય) હા હા
6 નરેગા દ્વારા જારી કરાયેલા જોબ કાર્ડ અને તેની પર રાજ્ય સરકારના અધિકારીની સહી હા હા
7 ટેલીફોન નું બિલ   હા
8 વીજળીનું બિલ   હા
9 પોસ્ટ પેઇડ મોબાઇલ બિલ્સ   હા
10 પોસ્ટ પેઇડ પાઇપવાળું ગેસ જોડાણ બિલ જે પૂરું સરનામું અને વપરાશ દર્શાવતું હોય   હા
11 મ્યુનિસિપલ ટેક્સની પાવતી/સંપત્તિ વેરાની પાવતી   હા
12 બેંક ખાતા અથવા પોસ્ટ ઑફિસ બચત બેંક ખાતાનું સ્ટેટમેન્ટ   હા
13 નિવૃત્ત કર્મચારીને સરકારી વિભાગો અથવા જાહેર ક્ષેત્રના સાહસો દ્વારા અપાયેલો પેન્શન, અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓએસ), જો તે સરનામું ધરાવતા હોય તો   હા
14 રાજ્ય અથવા કેન્દ્ર સરકારના વિભાગો, કાનૂની અથવા નિયામક એકમો, જાહેર ક્ષેત્રના સાહસો, અનુસૂચિ બેંકો, નાણાકીય સંસ્થાનો અને લિસ્ટેડ કંપનીઓ દ્વારા જારી કરાયેલા રોજગાર પ્રદાતાના રહેઠાણ ફાળવણી માટેનો પત્ર. તેવીજ રીતે, એવા રોજગાર પ્રદાતાઓ સાથેનો લીવ અને લાઇસન્સ કરાર જે સત્તાવાર રીતે રહેઠાણ ઉપલબ્ધ કરાવે છે   હા
15 વિદેશી ન્યાયક્ષેત્ર હેઠળ રહેલા સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલા દસ્તાવેજ અને ભારતમાં રહેલી વિદેશી એમ્બેસી અને મિશન દ્વારા જારી કરાયેલો પત્ર.   હા
16 મ્યુનિસિપાલિટીનું પાણીનું બિલ   હા
17 કર્મચારીનું ઓળખપત્ર (પ્રાઇવેટ માટે લાગુ પડતું નથી. લિમિટેડ. કંપની) હા  
19 રેશન કાર્ડનો ફોટો હા હા
20 ડેબિટ કાર્ડનો ફોટો હા  
21 સંરક્ષણ વિભાગનું ઓળખપત્ર હા  
22 અરજદારની સહી સાથે ફોટાપર સિક્કા સાથે બેંક દ્વારા ખરાઈ કરાયેલી/પાસબુક. તેનો સ્વીકાર કરવામાં આવી શકે છે, જો તેમાં ગ્રાહકનો ફોટો અને સહી, ખાતા નંબર, ખુલવાની તારીખ, શાખાનું નામ, સરનામું હોય અને તેની માત્ર શાખા પ્રબંધક અથવા સંચાલન વડાએ પોતાના નામ અને હોદ્દા સાથે ખરાઇ કરેલી હોય હા  
23 ફોટો ક્રેડિટ કાર્ડ - માત્ર આગળના ભાગનો હા  
અનુક્રમ નંબર બી) રહેણાંકનો પુરાવો    
  વૈકલ્પિક / વધારાના ડૉક્સ    
1 કોઈ પણ વીમા પ્રદાતાની જીવન લીમા પાવતી. ( વિંટેજ > 12 મહિના.)   હા
2 જો વર્તમાન રહેઠાણ માલિકીનું હોય તો વેચાણ કરારની નકલ   હા
3 હાઉસિંગ સમાજની પાવતી (જો રહેઠાણ એફઆઈ સમાન સરનામા પર હોય તો)   હા
4 જો અરજદાર ભાડે રહેતા હોય અને જો કરાર નોંધણી કરેલ/નોટરી કરાયેલો હોય તો લીવ અને લાઇસન્સ કરાર. જ્યાં પણ નોટરી કરાયેલું લીવ અને લાઇસન્સ કરાર લેવાય છે, ત્યાં નોટરી કરાયેલો અસલ દસ્તાવેજ લેવાય છે અને કરારનામું સંબંધિત રાજ્યના સ્ટેમ્પ કાયદા પ્રમાણે સ્ટેમ્પ પેપર પર કરાવવું જોઇએ. લીઝ ખતને પણ લાગુ પડે છે. જો સરનામામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો લીવ અને લાઇસન્સ કરાર તેની મુદ્દત પૂરી થવાના 30 દિવસ બાદ પણ સ્વીકાર્ય ગણાશે.   હા
5 "બેંક પાસબુક/તાજેતરનું બેંક ખાતાનું સ્ટેટમેન્ટ (તેમના પહેલા પાનાની નકલ જેની પર સંપૂર્ણ સરનામાનો ઉલ્લેખ કરાયેલો હોય અને જે અરજીપત્રકમાં અરજદારે આપેલા સરનામાં સાથે મેળ ખાતું હોય. બેંક પાસબુક હોય તો, તાજેતરની બેંકિંગ લેવડ-દેવડ દર્શાવતા પાનાને રેકોર્ડ પર લેવા જોઇએ"   હા
6 ક્રેડિટ કાર્ડની આગળના ભાગની નકલ અને કાર્ડનું તાજેતરનું સ્ટેટમેન્ટ **   હા
7 કાર્યાલયના ઓળખપત્ર જેમાં સરનામાનો ઉલ્લેખ હોય (એમએનસીએસ/પીએસયૂએસ/પબ્લિક લિમિટેડ કંપનીઓ/અન્ય સરકારી કંપનીઓ) અથવા જો અરજદાર કંપનીએ આપેલા રહેઠાણમાં રહેતા હોય તો રોજગારપ્રદાતાએ આપેલો પત્ર   હા
8 તાજેતરની ગેસની પાવતી 2 મહિના અંદરની ગેસ બુક/જોડાણ પાવતી સાથે. ગેસનું જોડાણ ઓછામાં ઓછા 6 મહિના જૂનું હોવું જોઇએ   હા
  ** કોઈ પણ સેવા પ્રદાતાનું ઉપયોગિતા બિલ બે મહિના કરતા વધારે જુનું ન હોવું જોઈએ    
અનુક્રમ નંબર કાનૂની અસ્તિત્વના પુરાવા અને નોંધાયેલ કાર્યાલયનું સરનામું    
1 માલિકી પેઢી માટેઃ નીચે આપેલ તમામ:    
a નામ, સરનામા અને સંબંધિત પ્રવૃત્તિનો પુરાવો, જેમ કે નોંધણી પ્રમાણપત્ર (સંબંધિત નોંધાયેલના કિસ્સામાં), મ્યુનિસિપલ સત્તાધિશો દ્વારા ગુમાસ્તાધારા હેઠળ જારી કરાયેલું પ્રમાણપત્ર અને આવકવેરા રિટર્ન્સ, સીએસટી/વેટ પ્રમાણપત્ર,વેચાણવેરા/સેવા કર/વ્યાવસાયિક વેરા સત્તાધિશો દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર/નોંધણી, નોંધણી પ્રાધિકરણ દ્વારા જારી કરાયેલા લાઇસન્સ જેમકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટીટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટીટ્યૂટ ઓફ કંપનીસ સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટીસ વગેરે દ્વારા જારી કરાયેલા પ્રેક્ટિસ પ્રમાણપત્ર.    
બી સંબંધિત માલિકીને લગતા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના પ્રાધિકરણ/વિભાગ દ્વારા જારી કરાયેલ નોંધણી/લાઇસન્સ સંબંધિત દસ્તાવેજ. સંબંધિત માલિકી પેઢીને ખાતું ખોલાવવા માટે ડીજીએફટી દ્વારા ઓળખના પુરાવા તરીકે અપાયેલ આઇઇસી આયાતકાર નિકાસકાર કોડ).    
સી એકલ માલિકના નામનું સંપૂર્ણ ઇનકમ ટેક્સ રિટર્ન (માત્ર સ્વીકૃતિ નહીં) જ્યાં એકમની આવક જોવા મળતી હોય અને જેને આવકવેરા અધિકારીઓ દ્વારા સંપૂર્ણપણે ચકાસીને તેની ખરાઇ/સ્વીકૃતી કરેલી હોય.    
d સંબંધિત સંપત્તિના નામના ઉપયોગિતા બિલ જેમ કે વીજળી, પાણી અને લેન્ડલાઇન ટેલિફોન બિલો.    
d સંબંધિત સંપત્તિના નામના ઉપયોગિતા બિલ જેમ કે વીજળી, પાણી અને લેન્ડલાઇન ટેલિફોન બિલો.    
2 ભાગીદારી પેઢી માટેઃ નીચે આપેલું તમામ:
અ) નોંધણી પ્રમાણપત્ર (મુદ્દા 1માં ઉલ્લેખ કરેલ કોઈ પણ એક દસ્તાવેજ) બ) ભાગીદારી લખાણ; અને
સી) તેમના વતી લેવડ-દેવડ કરવા માટે મુખત્યારનામું ધરાવતી વ્યક્તિના સંદર્ભમાં સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ.
   
3 કંપનીઓ માટેઃ નીચે આપેલ તમામ:
એ) સંસ્થાપનાનું પ્રમાણપત્ર;
બી) મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન;
સી) નિર્દેશક બોર્ડનો ઠરાવ અને તેમના વતી, મેનેજર્સ, અધિકારીઓ અથવા કર્મચારીઓને લેવડ-દેવડ માટે તેમના નામે કરાયેલું મુખત્યારનામું
ડી) તેની વતી લેવડ-દેવડ માટે મુખત્યારનામું ધરાવતા મેનેજર્સ, અધિકારીઓ અથવા કર્મચારીઓના સંદર્ભમાં સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ.
   
4 એચયૂએફ માટેઃ નીચે આપેલું તમામ:
એ) એચયૂએફનું પાન કાર્ડ
બી) એચયૂએફ ખત
ક) કર્તાની ઓળખ અને સરનામાનો પુરાવો કોઈ પણ વ્યક્તિ માટે આપેલ સ્વીકાર્ય દસ્તાવેજોની યાદી અનુસાર લેવામાં આવે છે.
   
5 ટ્ર્સ્ટ્સ/ફાઉન્ડેશન્સ માટેઃ નીચે આપેલ તમામ:
એ) નોંધણી પ્રમાણપત્ર;
બી) ટ્રસ્ટ ખત, અને
સી) તેમના વતી લેવડ-દેવડ કરવા માટે મુખત્યારનામું ધરાવતી વ્યક્તિના સંદર્ભમાં સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ.
   
6 સંસ્થાપિત ન હોય તેવું વ્યક્તિઓનું એકમઃ નીચે આપેલ તમામ (એ, બી, અને સી ફરજિયાત છે અને ડી જરૂર પ્રમાણે)
એ) વ્યક્તિઓના આવા સંઘ અથવા એકમના સંચાલન એકમનો ઠરાવો; બી) તેમના વતી નાણાકીય લેવડ-દેવડ માટે તેમના નામે કરાયેલું મુખત્યારનામું;
સી) તેમના વતી લેવડ-દેવડ કરવા માટે મુખત્યારનામું ધરાવતી વ્યક્તિના સંદર્ભમાં સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ, અને
ડી) વ્યક્તિઓના આવા સંઘ અથવા એકમના કાનૂની અસ્તિત્વને સામુહિક રીતે સ્થાપિત કરવા માટે આવા દસ્તાવેજની જરૂર પડી શકે છે.
   
  વૈકલ્પિક / વધારાના ડૉક્સ    
1 ભાગીદારી પેઢી અથવા કંપનીના પાન કાર્ડને તેમના અસ્તિત્વના પુરાવા તરીકે લઈ શકાય છે આ કિસ્સામાં નોંધાયેલ સરનામાનો અલગ પુરાવો લેવાની જરૂર છે)    
2 વેચાણ વેરા નોંધણી પ્રમાણપત્ર/એસએસઆઈ નોંધણી પ્રમાણપત્ર    
3 ગુમાસ્તાધારા પ્રમાણપત્ર/ફેક્ટ્રી નોંધણી પ્રમાણપત્ર    
4 આયાતકાર - નિકાસકાર કોડ પ્રમાણપત્ર    
5 એકમના પૂરા નામ અને સરનામાના ઉલ્લેખ સાથેનું તાજેતરનું બેંક સ્ટેટમેન્ટ, જે સરનામું એકમના સરનામા સાથે મેળ ખાતું હોવું જોઇએ અને બેંકર દ્વારા તેની ખરાઈ થયેલી હોવી જોઇએ તેવી જ રીતે એકમના સત્તાપ્રાપ્ત અધિકારીની તેની પર સહી થયેલી હોવી જોઇએ    
6 આયાતકાર - નિકાસકાર કોડ પ્રમાણપત્ર    
7 વેટ/સેવા કર નોંધણી પ્રમાણપત્ર    
અનુક્રમ નંબર અન્ય દસ્તાવેજોઃ પરિચાલન સરનામાનો પુરાવો (કૃપા કરીને જમણીબાજુ જ્યાં પણ લાગુ પડે ત્યાં આંકડા લખો અથવા ખરાની નિશાની કરો)    
1 1) ટેલીફોન નું બિલ // 2)એકમના નામનું વીજળીનું બિલ    
2 1) આવકવેરા આકારણી ઓર્ડર //2) પાન ઇન્ટિમેશન પત્ર //3) એકમનું સ્વીકૃત આઇટીઆર    
3 જો એકમ પોતાનો વ્યવસાય ભાડાની જગ્યાએથી ચલાવતા હોય અને કરાર નોંધણી કરેલ/નોટરી કરાયેલો હોય તો એકમના નામે લીવ અને લાઇસન્સ કરાર. જ્યાં પણ નોટરી કરાયેલું લીવ અને લાઇસન્સ કરાર લેવાય છે, ત્યાં નોટરી કરાયેલો અસલ દસ્તાવેજ લેવાય છે અને કરારનામું સંબંધિત રાજ્યના સ્ટેમ્પ કાયદા પ્રમાણે સ્ટેમ્પ પેપર પર કરાવવું જોઇએ. જો સરનામામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો લીવ અને લાઇસન્સ કરાર તેની મુદ્દત પૂરી થવાના 30 દિવસ બાદ પણ સ્વીકાર્ય ગણાશે.    
4 એકમના પૂરા નામ અને સરનામા સાથેનું તાજેતરનું બેંક ખાતા સ્ટેટમેન્ટ જેની પર એકમનું પૂરુ સરનામું હોય અને જે અરજીની સાથે જ એકમના સરનામા સાથે મેળ ખાતું હોય અને બેંકર દ્વારા તેની ખરાઇ થયેલી હોવી જોઈએ અને એકમના સત્તાપ્રાપ્ત અધિકારીની તેની પર સહીલથયેલી હોવી જોઈએ    
5 જો સ્વયં માલિકીની પેઢી હોય તો તેવી સ્થિતિમાં સંચાલનના સ્થાનનું સરનામું વ્યક્તિના નામે હોવુ જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે કાર્યાલય એફઆઇનું સરનામું અને વ્યક્તિ જે સરનામે પોતાનો વ્યવસાય ચલાવતો હોય તે સમાન હોય. તે વ્યક્તિએ અરજીપત્રમાં આપેલા કાર્યાલયના સરનામા સાથે મેળ ખાવું જોઇએ. અરજદાર સમાન સ્થળેથી પોતાનો વ્યવસાય ચલાવતો નથી તે બાબતને ધ્યાનમાં રાખવા આ કિસ્સામાં કાર્યાલય એફઆઇ નકારાત્મક ન હોવો જોઇએ.    
અનુક્રમ નંબર વ્યવસાય ચાલુ હોવાનો પુરાવો    
1 > = સીએ દ્વારા પ્રમાણિત આવકની ગણતરી સહિત 3 વર્ષનું આઇટી રિટર્ન    
2 વ્યવસાય ચાલુ હોવા અંગે બેંક દ્વારા અપાયેલું પ્રમાણપત્ર    
3 એક્સાઇઝ નોંધણી પ્રમાણપત્ર// વેચાણ વેરા નોંધણી પ્રમાણપત્ર    
4 વેટ/સેવા કર નોંધણી// સ્મોલ સ્કેલ યૂનીટ નોંધણી પ્રમાણપત્ર    
5 પ્રેક્ટિસનું પ્રમાણપત્ર    
6 ગુમાસ્તાધારા પ્રમાણપત્ર    
  # કૃપા કરીને ધ્યાન રાખો કે નીચેના દસ્તાવેજો, જો એકત્ર કરવામાં આવે તો તે બે મહિના જૂના હોવા જોઈએ    
7 # એકમના નામનું વીજળીનું બિલ    
8 # એકમના નામે રહેલા ટેલિફોન બિલ્સ (લેન્ડલાઇન/ડબલ્યૂએલએલ/પોસ્ટ-પેઇડ મોબાઇલ સહિત)    
9 # એકમના નામનું બેંક સ્ટેટમેન્ટ    
10 # વેચાણ વેરાની પાવતી/એક્સાઇઝ ચલણ/આઇટી આકારણી ઓર્ડર    
અનુક્રમ નંબર માલિકીના દસ્તાવેજ (રહેઠાણ અથવા કાર્યાલય)    
1 વેચાણ ખત/વેચાણ કરાર/ હાઉસિંગ બોર્ડે આપેલો ફાળવણીનો પત્ર (જેમ કે ખતીએ, મ્હાડા વગેરે).    
2 મ્યુનિસિપલ ટેક્સની પાવતી/સંપત્તિ વેરાની પાવતી/ (બેંગલોર, ચંડીગઢ, લુધિયાણા, મુંબઈ, પૂણે, અમદાવાદ, વડોદરા, સુરત માટે વીજળીના બિલ)    
3 આવાસ સમાજો દ્વારા જારી કરાયેલા શેર પ્રમાણપત્ર/ફાળવણી પત્ર    
4 મુંબઈ, પૂણે, બેંગલોર, ચંડીગઢ જેવા સ્થળો માટે વીજળીનું બિલ    

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે