કંટેંટ પર જાઓ

વારંવાર પૂછાતા પ્રશ્નો

હેલ્થકેર માળખાકીય સુવિધા ઋણ કોણ લઈ શકે છે?

કોઈ પણ વ્યક્તિ તેને મેળવી શકે છે, જો તે વ્યક્તિ:
 • ઓછામાં ઓછા 5 વર્ષનો સંબંધિત વ્યવસાય અનુભવ ધરાવતા ગ્રાહકો.
 • હોસ્પિટલ્સ, પેથોલૉજી લેબોરેટરી, નિદાન કેન્દ્રો, નર્સિંગ હોમ, ક્લિનિક, સ્વયં રોજગાર ધરાવતા તબીબો, ભાગીદારી પેઢી, લિમિટેડ કંપની (પ્રાઇવેટ લિમિટેડ અને પબ્લિક લિમિટેડ) સમાજ અને ટ્રસ્ટ વગેરે માટે માળખાકીય ધીરાણ.
 • જો પહેલાથી જ ચાલી રહેલા હોસ્પિટલ તેમના વર્તમાન સેટઅપ (પથારીની ક્ષમતા)માં વધારો કરતી હોય અથવા નવું એકમ (શહેરી ક્ષેત્ર) ઉભુ કરતી હોય તો યોગ્ય સુરક્ષા આવરણના આધારે ધ્યાનમાં લઈ શકાય છે.

કયા પ્રોડક્ટને ફાયનાન્સ કરી શકાય છે?

 • સંપત્તિની સામે ઋણ- રહેણાંક અને વ્યાવસાયિક
 • બેલેંસ ટ્રાંસફર ઓછાં ટૉપ-અપ
 • હાજર ગ્રાહક માટે ટૉપ-અપ

સમયગાળાનો વિકલ્પ શું છે?

ઓછામાં ઓછા 3 વર્ષથી મહત્તમ 8 વર્ષ સુધીના સમયગાળા માટે સ્વાસ્થ્ય સંભાળ માળખાકીય સુવિધા ઋણ

લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?

દસ્તાવેજો પૂરા થઈ જાય તે બાદ કામકાજના 8 દિવસોની અંદર જ ઋણ પ્રોસેસ થઇ જાય છે

શું મને સહ-દેણદાર/ગેરેન્ટરની જરૂર પડશે?

 • પ્રોપર્ટીના બધા માલિક સહ-લેનાર હશે
 • એકલ પ્રોપર્ટી માલિક / અરજદાર માટે - એક પુખ્ત પરિવારનો સભ્ય સહ-અરજદાર હોવો જોઈએ
 • ટ્રસ્ટ અને સમાજના કિસ્સામાં ટ્રસ્ટીઓને સહ-અરજદાર ગણવામાં આવશે.

શું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે?

હા. ઋણ આપી દેવાય તેના 6 મહિના બાદ તમે ક્યારેય પણ ઋણને પહેલા ચૂકવી શકો છો. વહેલા બંધ કરવા પર ચાર્જ લાગુ પડશે.

હું અંશતઃ પૂર્વ-ચુકવણી(પ્રી-પેમેંટ) કરી શકું છું?

તમે ઋણની તારીખના 6 મહિના બાદ ઓછામાં ઓછા 50,000 રૂપિયાની રકમને પ્રી-પમેન્ટ તરીકે પરત ચૂકવી શકો છો. આ ચૂકવણી વર્ષમાં માત્ર એક જ વાર કરી શકાય છે અને તે પણ વિનંતીના સમયે તમારા ઋણની બાકી રહેલી રકમના મહત્તમ 25 %. જો ઋણની આગોતરી ચૂકવણી 25 % કરતાં વધારે હોય અથવા તો લોનને પ્રીપેમેન્ટના 12 મહિનામાં જ બંધ કરી દેવામાં આવે તો, ફોરક્લોઝર ચાર્જ લાગુ પડશે.

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

 • નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ (એનએસીએચ) અથવા
 • ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ(ઈસીએસ)અથવા
 • પોસ્ટ ડેટેડ ચેક (પીડીસી)

લોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે?

 • એપ્લિકેશન
 • પ્રોસેસ કરી રહ્યા છીએ
 • દસ્તાવેજ
 • લોનની મંજૂરી
 • વિતરણ

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે