કંટેંટ પર જાઓ

Loan Against Property documents required

વ્યક્તિગત

 • અરજી પત્રક.
 • પાસપોર્ટની કૉપી/પાન કાર્ડ/રાશન કાર્ડ
 • બધા આવેદકો / સહ-આવેદકોનો પાસપોર્ટ સાઇજનો ફોટો.
 • લેટેસ્ટ ફૉર્મ 16 અને 3 મહિનાની સૅલરી સ્ટેટમેંટ
 • પાછલા 6 મહિના ના બેંક સ્ટેટમેંટ
 • ચુકવણીનો ટ્રૈક રેકોર્ડ, જો કોઈ હશે
 • લીઝ ડીડની કૉપી(એલઆરડી માટે)
 • મુખ્ય અકાઉંટના 6 મહિનાના બેંક સ્ટેટમેંટ
 • ડૉક્ટરો માટે ધંધાકીય યોગ્યતાનું સર્ટિફિકેટ
 • ખરીદી કરવામાં આવતા ઉપકરણના બિલના ફૉર્મેટ.

એકલ માલિકી/ભાગીદારી/પ્રાઇવેટ લિમિટેડ કંપની

 • અરજી પત્રક.
 • પાસપોર્ટની કૉપી/પાન કાર્ડ/રાશન કાર્ડ
 • કાર્યાલયનો એડ્રેસ પ્રૂફ
 • બધા આવેદકો / સહ-આવેદકોનો પાસપોર્ટ સાઇજનો ફોટો
 • એમઓએ / એઓએ / પાર્ટનરશિપ ડીડની પ્રમાણિત કૉપી
 • ચુકવણીનો ટ્રૈક રેકોર્ડ, જો કોઈ હશે
 • 2 વર્ષનો નાણાંકીય ઓડિટ
 • નિદેશક/પાર્ટનરના 2 વર્ષના ઇન્કમટેક્ષ રિટર્ન(આઈટીઆર)
 • ડૉક્ટર / સીએ / વકીલ / આર્કિટેક્ટ માટે ધંધાકીય યોગ્યતાનું સર્ટિફિકેટ
 • મુખ્ય અકાઉંટના 6 મહિનાના બેંક સ્ટેટમેંટ
 • લીઝ ડીડની કૉપી(એલઆરડી માટે)
 

મોર્ગેજ લોન લેવા માટે જરૂરી કેટલાક દસ્તાવેજો આ છે

બધી લોન કંપની ના સ્વવિવેક પર આધારિત હશે.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે