કંટેંટ પર જાઓ

માઈક્રોફાઈનેન્સની પાત્રતા

  • માઇક્રો ફાઇનાન્સિંગ સંસ્થાઓ (એમએફઆઈ સોસાયટી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 અથવા રાજ્ય કાયદા મુજબ અને જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1920 અથવા ભારતીય ટ્રસ્ટ અધિનિયમ 1882 મુજબ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરાય છે. કલમ 25 માં સમાવેશ પામતી કંપનીઓ કંપની અધિનિયમ (1956) મુજબ કેન્દ્ર સરકારની પરવાનગીથી રજિસ્ટર કરાય છે.)
  • એનબીએફસી (અધિનિયમ 25માં સમાવેશ પામતી કંપનીના રૂપમાં રજિસ્ટર્ડ એનબીએફસી સહિત, ફાયદો પ્રાપ્તિવાળી એનબીએફસી, સહકારી બેંકો અને સ્થાનિક ક્ષેત્રની બેંકોના કાનૂની રીતે ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ)દ્વારા નિયંત્રિત થાય છે. સહકારી મંડળો રાજ્ય, રાષ્ટ્રીય અને એમએસીએસ અધિનિયમ મુજબ રજિસ્ટર્ડ હોય છે અને સહકારી મંડળોના સ્‍ટેટ રજીસ્ટ્રાર દ્વારા સંચાલિત હોય છે.)

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે