કંટેંટ પર જાઓ

દસ્તાવેજીકરણ

  • ઓળખ પત્ર – કોઈ પણ (દા.ત. વોટર આઇડી/ ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો-કોઈ પણ (દા.ત. વોટર આઈડી/ ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ/ટેલીફોનની બિલ/વિજળીનું બિલ/રજીસ્ટર કરેલ ડીડ અથવા સેલ અગ્રીમેન્ટ/બેંક સ્ટેટમેંટ)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • કેન્દ્રીય અથવા રાજ્ય સરકાર દ્વારા જરી કોઈ અન્ય માન્ય ફોટો ID કાર્ડ
  • સેલરી ક્રેડિટ થવાવાળા બેંકની પાછલા 6 મહિનાની સ્ટેટમેંટ
બધી લોન કંપની ના સ્વવિવેક પર આધારિત હશે.