કંટેંટ પર જાઓ

વારંવાર પૂછાતા પ્રશ્નો

રિલાયન્સ કમર્શિયલ બેંકના પર્સનલ લોનનો લાભ કોણ મેળવી શકે છે?

નોકરિયાત વ્યક્તિ, સ્વ-વ્યવસાયી પ્રોફેશનલ, અને સ્વ-વ્યવસાયી બિઝનેસમેન

લેંડિંગ રેટ શું છે?

વ્યક્તિની પાત્રતા અનુસાર સૌથી અનુકૂળ રેટ.

લોનની સમયગાળાનો વિકલ્પ શું છે?

12-48 મહિનાઓ

ક્યા પર્સનલ લોન ફાઇનાન્સ કરી શકાય છે?

મુસાફરી, લગ્ન, સમારકામ, શિક્ષણ, કાર્યનું વિસ્તરણ અને અન્ય અંગત કાર્યો માટે.

વ્યાજને કેવી રીતે લગાવું/ગણના કરવામાં આવે છે?

માસિક બેલેંસના કાપના આધાર પર વ્યાજની ગણના કરવામાં આવશે.

માસિક રૂપ થી ઓછાં થવા વાળા બેલેંસ શું છે?

માસિક ઘટતી જતી બાકી પધ્ધતિના કિસ્સામાં, મુદ્દલ દરેક મહિનાના અંતે ઘટાડાય છે અને વ્યાજ મહિનાના અંતે બાકી મુદ્દલ પર ગણવામાં આવે છે

શું મને કોઈ વધારે શુલ્કની ચુકવણી કરવી પડશે?

કૃપા કરીને ફી અને ખર્ચ શેડ્યૂલને જુઓ.

શું હું કમર્શિયલ ઉપયોગ માટે પર્સનલ લોન લઈ શકુ છું?

હા

લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?

આવશ્યક ઔપચારિકતાઓ પૂરી થવા પર લોન તરત મંજૂરી થઈ જશે બધા. દસ્તાવેજીકરણ પૂરી થયા પછી ડિસ્બર્સલ 3 દિવસોની અંદર થઈ જશે.

લોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે?

આમાં સમાવેશ તબક્કા છે:
  • એપ્લિકેશન
  • લોનની પ્રોસેસિંગ
  • દસ્તાવેજીકરણ
  • વિતરણ

મારે ક્યા ક્યા સિક્યોરિટી/કોલેટરલ આપવું પડશે?

RCFL તરફથી કોઈ પણ સિક્યોરિટી/કોલેટરલની જરૂરીયાત હોતી નથી. મંજૂરી થવાના સમયે સિક્યોરિટી PDC લેવામાં આવશે.

શું તમે પર્સનલ લોન માટે વીમાની સુવિધા આપો છો?

NO insurance facility is available.

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

EMI's in the form of NACH, DD and ECS.

શું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે?

Yes. One can pre-pay the loan. Refer fees and charges

ટીડીએસ રિફંડની પ્રક્રિયા શું છે?

TDS refund facility is not available in Personal Loans.

ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા શું છે?

ઈએમઆઈ ક્લિયરેંસના સ્ટેટસને અમારા પોર્ટલ (https://www.selfreliant.in) or you can call on our customer care number 022-39484900 / 044-30787400 between 9:30am to 6:30 pm except Sundays & public holidays.
નોંધ -ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ, તમારા ઈએમઆઈ દેય તારીખથી 3 કાર્યદિવસોની અંદર અમારા સિસ્ટમમાં અપડેટ કરવામાં આવશે.

લોનના પૂર્વ-ચુકવણીની પ્રક્રિયા શું છે?

One can prepay the loan by visiting any of the Reliance Money branches by paying the pre-payment charges.
આવશ્યક ડૉક્યૂમેંટ:
  • મુખ્ય અરજદારની ઓળખ અને એડ્રેસ પ્રૂફ માટે જરૂરી ડૉક્યૂમેંટ (ડ્રાઇવિંગ લાઇસેન્સ અથવા પાસપોર્ટ અથવા વોટર કાર્ડ અથવા પેન કાર્ડ અથવા આધાર કાર્ડ).
  • પાછલા મહિનાની ઈએમઆઈ ક્લિયરેંસ બતાવવાવાળી બેંક સ્ટેટમેંટ.
  • જો કોઈ રિફંડ લેવા હોય, તો કૃપા કરીને આરટીજીએસ (RTGS) માટે 1 કેંસલ ચેક સાથે લઇને આવો.
Prepayment can be made either through Cheque/ Draft favouring "Reliance Commercial Finance Limited".
તમારી લોન બંધ થયા પછી, બિન વપરાયેલ ચેક માટે ઇન્ડેમ્નિટી લેટરની સાથેનો ઑબ્જેક્શન સર્ટિફિકેટ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર 10-12 કાર્ય દિવસોમાં મોકલવામાં આવશે.