અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

બાથરૂમ ફિટિંગ મૅન્યુફેક્ચરિંગ યુનિટ્સ –સ્ટૅનમ એશિયામાં સ્ત્રોત કાર્યક્ષમતા પહેલ અને હાંસલ કરવામાં આવેલ ફાયદાઓ

પૃષ્ઠભૂમિકા

ભારતમાં અન્ય ઘણાં MSMEsની જેમ બાથરૂમ ફિટિંગ્સનું ઉત્પાદન કરતા MSMEs, ઘણી વખત ગુણવત્તાના સમાન અથવા ઉચ્ચ સ્તરોએ ઉત્પાદનના આઉટપુટ્સને જાળવતી વખતે કે વધારતી વખતે પણ કાચી સામગ્રીઓ, પાણી, ઈંધણ અથવા ઉર્જા જેવાં ઉત્પાદનના ઇનપુટ્સને ન્યૂનતમ બનાવવાની પ્રથાઓ અને તકનીકીઓ વિશે સભાન હોતા નથી. અન્ય શબ્દોમાં, એક વ્યવહારક્ષમ અભિગમ તરીકે સંસાધન કાર્યક્ષમતા (RE) નો અભ્યાસ કરવામાં આવતો નથી. આ MSMEs માં લીકેજીસના લીધે ઉષ્ણતા અને ઉર્જાના, સામગ્રી અને પાણીના નોંધપાત્ર નુકસાન તરફ દોરી જાય છે

 

રીઅભિગમના ફાયદાઓ

રીઅભિગમના પાણી, ઈંધણ, વીજળી, રસાયણોના જુદા-જુદા પ્રકારોના કાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે અને તે રીતે (અ) પર્યાવરણ પર સકારાત્મક પ્રભાવો (સંસાધનોનો ઓછો વપરાશ અને ઓછાં કચરાના ઉત્પાદન) અને (બ) આ MSMEsમાટે નાણાની બચત જેવાં બેવડા લાભો ધરાવે છે. REનું આ ધ્યાનકેન્દ્રણ (ફોકસ)તકનીકીમાં પ્રમુખ ફેરફારો વિના, વર્તમાન પ્રક્રિયાઓને શ્રેષ્ઠતમ બનાવવાનો હોય છે અને તે રીતે ઓછી મૂડી સાથે સુધારાઓ કરી શકાય છે, જે MSMEs ને તેમના પર્યાવરણીય પ્રભાવોને ઘટાડવામાં મદદ કરવા માટેનો એક અસરકારક માર્ગ છે. બાથરૂમ ફિટિંગ MSMEsમાં REને પ્રોત્સાહિત કરવાની એક પરિયોજનાને ભારતમાં કેટલીક MSMEs માં હાલમાં જ સ્ટૅનમ ઍશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી. RE અરોને દર્શાવતાં કેટલાક કેસ સ્ટડીઝ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે

 
અનુક્રમાંક અમલીકરણના વિસ્તારો અને પ્રક્રિયા પહેલાં પછી
1 એરિયા: કોર શૂટર મશીનોમાં ટાઇમરની સ્થાપના કરવી
પ્રક્રિયા: બ્રાસ કાસ્ટિંગ અને ઈલેક્ટ્રોપ્લેટિંગ

કોર મેકિંગ માટે જરૂરી તાપમાન મેળવવા માટે સવારના કલાકોમાં કંપની ફોર કોર શૂટર મશીનોનો ઉપયોગ કરે છે. મશીનોના પ્રી-હિટીંગની પ્રક્રિયાને ધોરણકૃત કરવામાં આવતી નથી અને જ્યારે જરૂરી તાપમાન સુધી પહોંચી જવાય છે ત્યારે પણ હીટર્સ ચાલતા રહે છે. આ વીજળીના બિનજરૂરી વપરાશમાં પરિણમે છે.

ઉલ્લેખિત સમય પર હીટર્સને ચાલુ/ બંધ કરે છે તે ટાઇમર્સની સ્થાપના કરવી. આ હીટરની દીવસ દીઠ બે કલાકની કામગીરીને ઘટાડવામાં પરિણમે છે.

હસ્તક્ષેપનો ખર્ચ: ટાઇમરની સ્થાપના કરવા માટે રૂ. 18,000
વાર્ષિક બચત: ઉર્જા બચતથી રૂ. 1,44,000
પે-બૅક સમયગાળો: 1.5 મહિના
2 એરિયા: પૉલીપ્રોપલીન બૉલ્સના ઉપયોગ દ્વારા હૉટ ટેન્ક્સનું ઇંસ્યુલેશન
પ્રક્રિયા:ઈલેક્ટ્રોપ્લેટિંગ

કંપનીની ઑટોમેટિક બૅરલ લાઇનની ડીગ્રીસિંગ અને ઍનોડિક ક્લીનિંગ ટેંક સપાટી પરનું આવરણ ધરાવતી નથી. આ વિવિધ રીતે સમસ્યાકારક છે:
1) ટાંકીની સપાટીઓમાંથી ઉષ્ણતા અને વરાળનું નુકસાન થતું હતું
2) એક કોલ્ડ સ્ટાર્ટ-અપ પછી ફરીથી ઑપરેટિંગ તાપમાન પ્રાપ્ત કરવું એ સમયનો વધુ વપરાશ કરનારૂં બની રહેતું હતું.

 

ટાંકીઓની ટોચની સપાટીના આવરણ માટે પીપી બૉલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અભિગમની સાથે સંકળાયેલા લાભોમાં સમાવિષ્ટ થાય છે:
1) ટાંકીની ટોચની સપાટીનું ઇંસ્યુલેશન.
2) સપાટીના આવરણના લીધે ઉષ્ણતા અને બાસપીભવનથી થતાં નુકસાનોમાં ઘટાડો થયો.
3) સૌથી ઠંડા સ્ટાર્ટ-અપ સમયમાં બે કલાકનો ઘટાડો થયો.
4) સમગ્ર દિવસ દરમિયાન ઑપરેટિંગ તાપમાનોને સરળતાથી જાળવી શકાય છે.

 

હસ્તક્ષેપનો ખર્ચ: રુ. 8,000
વાર્ષિક બચત: રૂ. 97,200
પે-બૅક સમયગાળો: 1.2 મહિના
3 એરિયા: Covering of Hot Tanks with Waste Wooden Boards
પ્રક્રિયા:Powder coating

કંપનીની ડીગ્રીસિંગ અને ફૉસ્ફેટિંગ ટાંકીઓને ટોચ પરથી ઢાંકવામાં આવી નહોતી. આ નીચેની મુશ્કેલીઓ તરફ દોરી ગયું હતું:
1) અનાવૃત ટાંકીઓના કારણે સપાટીની ઉષ્ણતાનું નુકસાન થતું હતું.
2) ટાંકીઓનું તાપમાન રાત દરમિયાન જ નીચું જતુ રહેતુ હતું.
કામના પ્રત્યેક દિવસની શરૂઆતમાં ટાંકીઓનો કોલ્ડ સ્ટાર્ટ-અપ સમય લાંબો (આશરે. 4 કલાક) રહેતો હતો.

 

બિન-કાર્યના કલાકો અને રાતના સમય દરમિયાન નકામા લાકડાના બોર્ડ્સથી ટાંકીઓને ઢાંકવામાં આવી. આ અભિગમના લાભોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
1) ટાંકીની સપાટી પરથી ઉષ્ણતાના નુકસાનને ઘટાડી શકાયું.
2) રાતના ઘટી જતાં તાપમાનમાં માત્ર 5°c નો જ ઘટાડો જોવા મળ્યો.
3) કોલ્ડ સ્ટાર્ટ-અપ સમય ઘટીને 1 કલાકનો થયો.
 

હસ્તક્ષેપનો ખર્ચ:કોઇ ખરીદ ખર્ચ નહિં (ઉપલબ્ધ નકામા લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો)
વાર્ષિક બચત: ઉર્જા ખર્ચ ઘટાડામાંથી રૂ. 275,895
પે-બૅક સમયગાળો: તાત્કાલિક
લાભાર્થી કહે છે
શ્રી જસમીત સિંહ, કેપી ઇન્ડસ્ટ્રીઝ, મોહાલી “REની આ પરિયોજનાએ અમને વિસ્તૃતપણે લાભ કરાવ્યો છે; ત્યાં લગભગ 30% ઓછો ઉર્જા વપરાશ છે. શ્રી જસમીત સિંહ, કેપી ઇન્ડસ્ટ્રીઝ, મોહાલી “REની આ પરિયોજનાએ અમને વિસ્તૃતપણે લાભ કરાવ્યો છે; ત્યાં લગભગ 30% ઓછો ઉર્જા વપરાશ છે. આ પરિયોજના ઉત્પાદનમાં વધારા સાથે ઓછાં કચરાના વપરાશમાં, ઓછાં ગંદા પાણીમાં અને ઓછાં અસ્વીકારમાં પરિણમી છે. હું આ પ્રકારની પરિયોજનાઓનો ભાગ બનવા ઇચ્છું છું અને નવી તકનીકીઓમાંથી લાભાન્વિત થવાની અને ભવિષ્યમાં પણ સંસાધનોને બચાવવાની ઇચ્છા ધરાવું છું".