સપ્લાઈ ચેન ફાઇનાન્સ
ચેનલ ભાગીદારી, વિતરક અથવા ગોદામના માલિક તરીકે, તમારી પાસે વ્યવસાયના ચક્રની શરૂઆતના તબક્કે સીઝન દરમિયાન વધુ વેચાણ મૂલ્યનું લક્ષ્ય હાંસલ કરવા વધુ સામાનનો સ્ટોક એકઠો કરવા માટે કાર્યકારી મૂડી હોવી આવશ્યક છે.
રિલાયન્સ મની આપે છે સપ્લાય ચેઈન ધીરાણ (એસસીએફ) – મિલકત-આધારિત, ધીરાણની ક્રાંતિકારી શરૂઆત જેથી ઓછામાં ઓછા ખર્ચે તમારા જથ્થાનું નિયમન થઈ શકે -ખરીદનાર અને વેચનાર બંને માટે.
વધુમાં, એક જ લોન બધા માટે યોગ્ય છે તેવું માનવાના બદલે, અમે તમારા વ્યક્તિગત વ્યવસાયિક ચક્રને અનુકૂળ હોય તેવી લોન આપીએ છીએ, જેથી તમને સ્માર્ટ ફંડિંગ ત્વરિત મળી શકે છે અને તમે સંપૂર્ણપણે આત્મ-નિર્ભર બની શકો છો.
વર્તમાન સમયમાં, અમે ઓટો ઉદ્યોગ (2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ) તેમજ ફાર્મા ઉદ્યોગને જરૂરિયાત અનુસાર બનાવેલ સપ્લાય ચેઈન ધીરાણ આપીએ છીએ. તમારા વ્યવસાય ચક્રનો મહત્તમ લાભ કેવી રીતે મેળવવો તે જાણો. અમારી સાથે વાત કરો.