કંટેંટ પર જાઓ

દસ્તાવેજીકરણ

મંજૂરી પહેલા દસ્તાવેજીકરણ

 • અરજી પત્રક
 • અરજદાર/સહ-અરજદારનું કેવાયસી.
 • શેર હિસ્સાની રૂપરેખા (પ્રાઈવેટ માટે. લિમિટેડ અને લિમિટેડ)
 • બંધારણીય દસ્તાવેજો, ભાગીદારી ખત, એમઓએ અને એઓએ
 • ઓડિટ કરેલ/પ્રોવિઝનલ/સૂચિત ફાઈનાન્સિઅલ
 • બેંક સ્ટેટમેન્ટ્સ
 • સ્ટોક, દેવાદારો અને લેણદારોની વિગતો
 • ક્રેડિટ સુવિધા વિગતો.
 • ચોખ્ખી મિલકતનું સ્ટેટમેન્ટ
 

મંજૂરી પછી અને ચુકવણી પહેલા

 • મંજૂરી પત્ર
 • લોનનો એગ્રીમેંટ
 • બોર્ડનો ઠરાવ/ભાગીદારનો અધિકૃતતા પત્ર
 • ડિમાન્ડ પ્રોમીસરી નોટ
 • આગળ વધારવાનો પત્ર
 • કાયદા અનુસાર સંબંધિત બાયંધરી પત્ર સાથે એસપીડીસીએસ
 • પાન કાર્ડની નકલ/પાસપોર્ટની નકલ/સહી કરનાર અધિકૃત વ્યક્તિની સહીની બેંકર દ્વારા કરાયેલી ખરાઈ
 • છેવટના વપરાશનો પત્ર/એકરારપત્ર
 • જથ્થા અને મિલકતનો વીમો.
 • ગીરો ખત.
 • વ્યક્તિગત/કોર્પોરેટ ગેરેન્ટી (જ્યાં પણ લાગુ પડે)
 • અન્ય કોઈ પણ દસ્તાવેજ(દસ્તાવેજો) ખાસ કરીને આરસીએલની જરૂરિયાત અનુસાર હોઈ શકે છે.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે