કંટેંટ પર જાઓ

વિશેષતાઓ

  • જથ્થાની ખરીદી માટે ટૂંકાગાળાનું ધીરાણ/કાર્યકારી મૂડી લોન
  • તમારો જથ્થો તમારું જામીન બની શકે છે - બીજી બાયંધરીની જરૂર નથી
  • રૂ. 10 લાખથી રૂ. 20 કરોડ સુધીની સરળ લોન. પરંપરાગત ફાઈનાન્સિંગની તુલનાએ
  • તમારા વ્યક્તિગત વ્યવસાયિક ચક્ર અનુસાર તૈયાર કરેલ ધીરાણ
  • ઓછામાં ઓછા ખર્ચે કાર્યકારી મૂડી માટે એકધારો સ્ત્રોત મેળવો
  • વ્યવસાયમાં જરૂરિયાત અનુસાર માલ ભરવાની સુવિધા આપે છે
  • કાર્યકારી મૂડી ચક્રના આધારે તમને અનુકૂળ સમયગાળો
  • સીઝન અનુસાર જરૂરિયાત માટે સહાય
  • ટુકડે-ટુકડે અને અગાઉથી ભરવાના વિકલ્પો સાથે તમારી અનુકૂળતાએ પુનઃચુકવણી
 
1 માપદંડ વર્ણન
2 લોનની રકમ રૂ. 10 લાખથી રૂ. 20 કરોડ.
3 લોનનો સમયગાળો 12 મહિના (વાર્ષિક રીન્યુ થવા પાત્ર)
4 ટ્રેન્ચ સમયગાળો 60-90 દિવસ (સરેરાશ)
5 લોન લેવાવાળા દેવાદારો (આમ નિવાસી) પ્રાઈવેટ, પબ્લિક લિમિટેડ કંપનીઓ/ભાગીદારી પેઢીઓ/માલિકી પેઢીઓ/એલએલપી
6 ઋણ લેનારની ઉંમર (વ્યક્તિગત) ન્યૂનતમ : 21 વર્ષ લોનની આવેદન કરતી વખતે
મહત્તમ: 65 વર્ષ લોનની મેચ્યોરિટીના સમયે
7 ચુકવણીની પદ્ધતિ “વેચાય તેમ ચુકવો” ના આધારે/લોનનો ભાગ પૂરો થાય તે પહેલા બંનેમાંથી જે વહેલા હોય ત્યારે પુનઃચુકવણી- ચેક/આરટીજીએસ/એફટી/કેશ કોઈપણ માધ્યમથી
8 પ્રાથમિક બાયંધરી કાર્યક્રમ હેઠળ ભંડોળ આપેલ સ્ટોકનો ગીરો
9 કોલેટરલ પોતાની માલિકીનું રહેઠાણ અથવા વ્યાપારિક મિલકત

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે