અદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો

*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું

 

આ યોગ દિવસે, જાણો 5 એવા આસન જે તમારે ક્યારેય ન કરવા જોઈએ!

(રિલાયન્સ મની દ્વારા જાહેરહિતમાં પ્રકાશિત, આ લેખમાં એવા 4 લોન-આસન બતાવ્યા છે જે તમારે કોઈપણ ભોગે ટાળવા જ જોઈએ)

 

1. બેન્ડાસન

આ પીડાદાયક આસનમાં સામાન્યપણે મુશ્કેલ અને મોટાભાગે બિનજરૂરી પેપરવર્કની કામગીરી સતત લોનના અરજદારની પાછળ વળગેલી રહે છે. આ ત્રાસદાયક આસનના કારણે વ્યક્તિને પોતાની જાત પરથી પણ ભરોસો ઉઠી જાય છે
તમારી જાણ માટેઃ આથી જ, રિલાયન્સ મની, યુઝ્ડ કાર કે પછી વ્યવસાયમાં વિસ્તરણ સહિતની કોઈપણ લોનમાં ઓછામાં ઓછા પેપરવર્કમાં માને છે

 

2. વેઈટાસન

અરજદાર લોન માટેની અરજી ભરીને આપ્યા પછી, આ આસનમાં એકથી અનંત સુધી ગણે છે અને પોતાના જ વાળ પકડીને ખેંચવા લાગે ત્યાં સુધી રાહ જોવી પડે છે! તેના કારણે અજંપો અને નિરાશા આવે છે અને છેવટે એસિડિટીની સમસ્યા ઉભી થાય છે. નોંધઃ રિલાયન્સ મની 2-વ્હીલરની લોન માટે અરજી કર્યા પછી માત્ર 20 મિનિટમાં નાણાં આપી શકે છે

 

3. એંગ્રાસન

તમે જે રકમ મેળવવા માટે હકદાર હોવ તેની તુલનાએ લોન પાસ થાય ત્યારે મંજૂર થયેલી રકમ તેની તુલનાએ ખૂબ ઓછી હોય તો ચહેરાના સ્નાયુઓ પર ખૂબ જ ઊંડો ગુસ્સો આ આસનમાં દેખાવા લાગે છે. તમારી જાણ માટેઃ આથી જ, રિલાયન્સ મની વધુ રકમની લોન મંજૂર કરવા માટે SMEની ભાવી આવકનો પણ વિચાર કરે છે

 

4. રિક્વેસ્ટાસન (અર્થાત્. ચેકાસન)

બે હાથ જોડીને કરવાં આવતા આ આસનમાં લોનની રકમ ઝડપથી ચુકવવા માટે ધીરાણ કરનારને વિનંતી કરવામાં આવે છે. રિલાયન્સ મનીમાં, તમારે આ આસન કરવાની જરૂર પડતી નથી

 

5. સ્ટ્રેસાસન

નીચી આંખે અને માથુ ઝુકાવીને કરવામાં આવતું આ આસન જ્યારે લોનની પાછી ચૂકવણી કરવાની હોય ત્યારે થાય છે. સારા સમાચારઃ રિલાયન્સ મનીના સુવ્યવસ્થિત માળખા સાથેની પુનઃચુકવણી સિસ્ટમના કારણે આ સમસ્યા હળવી થઈ જાય છે

 

હવે તમે જાણી ગયા છો કે વ્યવસાયમાં વિસ્તરણ, યુઝર્ડ કાર અથવા ટુ-વ્હીલર માટે લોન લો ત્યારે તમારે કયા આસનો ટાળવા જોઈએ

 

વધુ વિગતો માટે, રિલાયન્સ મનીમાં કોલ કરો
#SelfReliant #InternationalYogaDay2018