કંટેંટ પર જાઓ

FAQs for Two Wheeler Loan

રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ ટૂ વ્હીલર લોનનો લાભ કોણ-કોણ લઈ શકે છે?

નોકરિયાત વ્યક્તિઓ, સ્વ-રોજગારલક્ષી વ્યવસાયિકો, સ્વ-રોજગારલક્ષી વેપારીઓ, માલિકી, ભાગીદારી પેઢી, એચયૂએફએસ, ટ્રસ્ટ, પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ.

લેંડિંગ રેટ શું છે?

સમય-સમયે અપ્રૂવ કરેલી દરના અનુસાર. નિર્માતાઓ અને ડીલર દ્વારા આપવાવાળી વટાવને આધારે લેંડિંગ રેટમાં ફેરફારો થતા રહે છે. ટૂ વ્હીલર લોનની સૌથી શ્રેષ્ઠ ડીલ મેળવવામાં અમારી સેલ્સ ટીમ તમારી મદદ કરશે.

લોનની સમયગાળાનો વિકલ્પ શું છે?

48 મહિના

ક્યા - ક્યા ટૂ વ્હીલર પર ફાઇનાન્સ કરી શકાય છે?

રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા અપ્રૂવ કરેલા ટૂ વ્હીલરની લિસ્ટના અનુસાર

મને કેટલો ફાયનાન્સ મળી શકે છે?

ન્યૂનતમ લોન રકમ રૂ. 15,000 અને મહત્તમ રૂ. 10,00,000 એસેટની ઑન રોડ કિંમતના 100%.

વ્યાજને કેવી રીતે લગાવું/ગણના કરવામાં આવે છે?

માસિક બેલેંસના કાપના આધાર પર વ્યાજની ગણના કરવામાં આવશે.

માસિક રૂપ થી ઓછાં થવા વાળા બેલેંસ શું છે?

માસિક ઘટતી જતી બાકી પધ્ધતિના કિસ્સામાં, મુદ્દલ દરેક મહિનાના અંતે ઘટાડાય છે અને વ્યાજ મહિનાના અંતે બાકી મુદ્દલ પર ગણવામાં આવે છે

શું મને કોઈ વધારે શુલ્કની ચુકવણી કરવી પડશે?

કૃપા કરીને ફી અને ખર્ચ શેડ્યૂલને જુઓ.

શું હું કમર્શિયલ કામો માટે ટૂ વ્હીલરનો ઉપયોગ કરી શકુ છું?

ના

હું ટૂ વ્હીલર લોન માટે કેવી રીતે સંપર્ક કરી શકું છું?

You can approach us by Contacting any of our representatives at Dealer points.

લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?

આવશ્યક ઔપચારિકતાઓ પૂરી થવા પર લોન તરત મંજૂરી થઈ જશે બધા. ડિસ્બર્સલ, ડૉક્યૂમેંટેશન પુરા થયા પછી આગલા 7 દિવસોની અંદર થશે.

લોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે?

આમાં સમાવેશ તબક્કા છે:
  • એપ્લિકેશન
  • લોનની પ્રોસેસિંગ
  • દસ્તાવેજીકરણ
  • વિતરણ

મારે ક્યા ક્યા સિક્યોરિટી/કોલેટરલ આપવું પડશે?

વિત્તપોષિત મિલકત રિલાયન્સ કેપિટલ લિમિટેડના પક્ષમાં ગીરો/અધિકૃત હશે

શું તમે ટૂ વ્હીલર લોન માટે વીમા સુવિધા પ્રદાન કરો છો?

હા. આ વીમા સુવિધા અમારી ગ્રુપ કંપની (રિલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ)ની સાથે ટાઈ-અપના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

ઈએમઆઈ પીડીસી(પોસ્ટ ડેટેડ ચૈક) રૂપે અને ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સર્વિસના માધ્યમથી (ઈસીએસ).

શું અગ્રિમ ઈએમઆઈ અથવા બાકીની ઈએમઆઈ પર કોઈ શુલ્ક લાગે છે?

ઉપલબ્ધ બન્ને વિકલ્પ તમારી જરૂરિયાતો થી મેળ ખાય છે.

શું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે?

હા. કોઈ પણ વ્યકિત લોન લેવાના 6 મહિનાના પછી કોઈ પણ સમય લોનની ચુકવણી કરી શકે છે. એક માત્ર બાકી લોન રકમ પર અંશતઃ પૂર્વચુકવણી ખર્ચની ચુકવણી કરવી પડશે.

જો હું મારી આવકનો દસ્તાવેજ નથી આપી શકતો તો મારા જેવી વ્યક્તિઓ માટે શું કોઈ ખાસ યોજના છે?

હા.

ટીડીએસ રિફંડની પ્રક્રિયા શું છે?

ટીડીએસ રિફંડ માટે, તમે ફૉર્મ 16A જમા કરીને વ્યાજના ઘટક પર 10% સુધી ટીડીએસ રિફંડનો દાવો કરી શકો છો. અમે તમારાથી વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે ટીડીએસ ટ્રેસેસ સાઇટ  https://www.tdscpc.gov.in/ થી જ ઓરિજનલ ફૉર્મ 16A ડાઉનલોડ કરો અને તેના પર પોતાનો હસ્તાક્ષર કરીને ટીડીએસ સર્ટિફિકેટની ઓરિજનલ કૉપી જમા કરો. તમે તમારા ડિજિટલ હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમને અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.ecnaniflaicremmocecnailer@eracremotsuc) પર મેઇલ પણ કરી શકો છો અથવા મેન્યુઅલ રૂપથી હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમારા નજીકની બ્રાંચપર જઈને બ્રાંચ​ અથવા કૂરિયરની દ્વારા મોકલીને જમા કરી શકાય છે.
કૃપા કરીને ધ્યાન આપો કે ટીડીએસ સર્ટિફિકેટ પર નીચે આપેલ વિગતોનો ઉલ્લેખ કરેલ હોય:
  • ટીડીએસ સર્ટિફિકેટ પર કંપનીનું નામ -“રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ”.
  • પર્મનન્ટ એકાઉન્ટ નંબર  રિલાયંસ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ નો, જેમ કે “AABCR6898M"
  • ટીડીએસ સર્ટિફિકેટ પર ઍડ્રેસનો ઉલ્લેખ આ રીતે હોવું જોઇએ:
રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ
રિલાયન્સ સેંટર, છઠ્ઠા ફ્લોર, સાઉથ વિંગ
ઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
સાન્તાક્રુઝ ઈસ્ટ
મુંબઈ– 400055
તમારા રિફંડ વિનંતી પર કાર્ય કરવામાં આવશે અને ઓરિજનલ સર્ટિફિકેટ પ્રાપ્ત થવાની તારીખથી 8 કાર્યદિવસની અંદર તમને રિફંડ પ્રાપ્ત થઈ જશે.
વધુ જાણકારી માટે તમે નજીકની શાખામાં પણ જઈ શકો છો. અહીં ક્લિક કરો શાખા સૂચક.

ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા શું છે?

ઈએમઆઈ ક્લિયરેંસના સ્ટેટસને અમારા પોર્ટલ (https://www.selfreliant.in) or you can call on our customer care number 022-47415800 between 9:30am to 6:30 pm except Sundays & public holidays.
નોંધ -ઈએમઆઈ ક્લિયરેંસનો સ્ટેટસ, તમારા ઈએમઆઈ દેય તારીખથી 3 કાર્યદિવસોની અંદર અમારા સિસ્ટમમાં અપડેટ કરવામાં આવશે.

ઓરિજનલ એનઓસીની વૈધતા સમાપ્ત થવા પર અથવા ઓરિજનલ એનઓસી ગુમ થઈ જાય તે પછી ડુપ્લીકેટ એનઓસી મેળવવાની પ્રક્રિયા શું છે?
ડુપ્લીકેટ એનઓસી માટેની વિનંતી કરવા પર પ્રતિ લોન એકાઉન્ટ રુ. 500 શુલ્ક લેવાય છે. તમે ડુપ્લીકેટ એનઓસી માટે વિનંતી અને શુલ્કની ચુકવણી ઑનલાઇન અથવા નજીકની શાખામાં જઈને કરી શકો છો. જો તમારો પત્રવ્યહવારનો ઍડ્રેસ બદલાઈ ગયું છે તો તમે ડુપ્લીકેટ એનઓસી માટે શુલ્કની ચુકવણી કરીને, અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.ecnaniflaicremmocecnailer@eracremotsuc)પર તમારા હાલ ઍડ્રેસના પ્રૂફની કૉપીને શેર કરી શકો છો, જેથી અમે તમારા ડુપ્લીકેટ એનઓસી/એનડીસીને તમારા હાલ ઍડ્રેસ પર મોકલી શકો.

હું ઑનલાઇન બાકી મુદ્દલ/બાકી રકમની ચુકવણી કેવી રીતે કરી શકું છું?

ક્લિકકરો અને ઑનલાઇન ચુકવણીની પ્રક્રિયાને સમજો.

લોનના પૂર્વ-ચુકવણીની પ્રક્રિયા શું છે?

You can prepay the loan any time after 6 months of availing of the loan. You have to pay a prepayment fee on the outstanding loan amount. For pre-closure of the loan you will have to give request for pre-closure statement by calling on our customer care number 022-47415800 between 9:30am to 6:30 pm except Sundays & public holidays or by sending Email on our Customer care email id(moc.adaecnailer@eracremotsuc)
અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રીપેમેંટ સ્ટેટમેંટ પ્રાપ્ત થઈ જાય તે પછી, અમારા ​​​​​​ બ્રાંચલોનને બંધ કરાવવા માટે અમારી બ્રાંચ​માં જાઓ અને તમારી સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજ સાથે લઈ જાઓ.

આવશ્યક ડૉક્યૂમેંટ:

  • મુખ્ય અરજદારની ઓળખ અને એડ્રેસ પ્રૂફ માટે જરૂરી ડૉક્યૂમેંટ (ડ્રાઇવિંગ લાઇસેન્સ અથવા પાસપોર્ટ અથવા વોટર કાર્ડ અથવા પેન કાર્ડ અથવા આધાર કાર્ડ).
  • પાછલા મહિનાની ઈએમઆઈ ક્લિયરેંસ બતાવવાવાળી બેંક સ્ટેટમેંટ.
  • જો કોઈ રિફંડ લેવા હોય, તો કૃપા કરીને આરટીજીએસ (RTGS) માટે 1 કેંસલ ચેક સાથે લઇને આવો.
પ્રીપેમેંટ, "રિલાયન્સ વ્યવસાયિક ફાઇનાન્સ લિમિટેડ"ના પક્ષ માં, અથવા તો ચેક અથવા ડ્રાફ્ટના માધ્યમથી કરી શકાય છે".
તમારી લોન બંધ થયા પછી, બિન વપરાયેલ ચેક માટે ઇન્ડેમ્નિટી લેટરની સાથેનો ઑબ્જેક્શન સર્ટિફિકેટ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર 10-12 કાર્ય દિવસોમાં મોકલવામાં આવશે.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે