કંટેંટ પર જાઓ

જૂની ગાડી પર લોનની યોગ્યતા

નીચેના ટેબલમાં જૂની ગાડીની ફાયનાન્સ લાયકાત માટેની વિગતોનો ઉલ્લેખ છે

એક જૂની ગાડી પર તમારુ દિલ આવી ગયું છે. રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ તમારી બધી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમને ઉકેલ આપશે. વપરાયેલી અને નવી કારો માટે અમારી કસ્ટમાઇઝ કાર લોનથી તમારા સપનાની કારને ઘરે લાવો

નીચે આપેલા કાર લોનના લાયકાત માપદંડ જુઓ અને હવે ડ્રાઇવરની સીટ સંભાળો –

વર્ણન વિગતો
પાત્ર અરજદાર નોકરિયાત વ્યકિત, માલિકો, સ્વ-રોજગારલક્ષી વ્યકિતઓ, ભાગીદારી પેઢીઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, લિમિટેડ કંપનીઓ, ટ્રસ્ટ, એચયૂએફએસ.
ધ્યાન રાખો: આરસીએફથી લોન લેવા માટે બધા અરજદારનું ભારતીય હોવું આવશ્યક છે.
ન્યૂનતમ લોન રકમ રૂ. 1 લાખ
મુદત જૂની ગાડી - 12 મહિના થી 60 મહિના
અરજદાર ની વય
વ્યક્તિગત અને માલિક)
લોનની અરજી કરતી વખતે અરજદારની ન્યૂનતમ વય- 21 વર્ષ હોવી જોઈએ.
મહત્તમ વય - સ્વ રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે 65 વર્ષ અને લોનની મુદત પૂરી થયા બાદ પગારદાર ગ્રાહક માટે 60 વર્ષ હોવી જોઈએ.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે