ઈએમઆઈ કેલ્કુલેટર

ઈએમઆઈ શું છે?

લોન સામાન્યરીતે સંપૂર્ણ રકમના રૂપમાં આવી જાય છે, અને તેને વ્યાજની સાથે હપતામાં ચુકવવામાં આવે છે. આ નાણાં જે દર મહિને હપ્તામાં ચુકવવામાં આવે છે તે ઈએમઆઈ અથવા લોનના માસિક હપ્તા સમાન છે. લોન મુદતની અંદર લોન ચુકવવા માટે દર મહિને તમે જે રકમની ચુકવણી કરો છો તે ઈએમઆઈ છે

રિલાયન્સ કમર્શિયલ લોન ઈએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરીએ

તમારા લોનની ઈએમઆઈને જાણવાના નીચેના 3 મુખ્ય લોન માપદંડ

  • લોન રકમ - લોન રકમ માટે આપવામાં આવેલી જગ્યામાં તમે જેટલી લોન લેવા ઈચ્છતા હોય તેટલી રકમ દાખલ કરો. ઉદાહરણ માટે: રુ. 2,00,000.
  • વ્યાજનો દર (ટકા) - લોન પર લાગુ વ્યાજ દરને કેલક્યુલેટરમાં ટકામાં દાખલ કરવો જોઈએ.
  • મુદત (વર્ષોમાં) - તમારા લોનની મુદત પસંદ કરો અને 'સબમિટ કરો' બટન પર ક્લિક કરીને તમારા માસિક ઈએમઆઈની ગણતરી કરો. રિલાયન્સ તમને 6 મહિનાથી લઈને 4 વર્ષ સુધીની સુવિધાજનક ચુકવણી મુદતનો વિકલ્પ આપે છે.

યૂજ્ડ કાર લોન્સ ઈએમઆઈ કેલ્ક્યુલેટર
રિલાયન્સ મની જૂની ગાડીઓ પર લોન કેલક્યુલેટર તમને લોન ઈએમઆઈની ગણતરી અને પોતાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓના અનુસાર પરિમાણ સંશોધિત કરવા દેશે. આ યુઝર-ફ્રેંડલી પ્લેટફૉર્મ તમારી ઈએમઆઈ ગણતરીને સરળ અને ઓછાં સમયમાં કરવા માટે બનાવવામાં આવી છે, તેનાથી તમને આ પણ વિચાર આવે છે કે પૂર્ણ વ્યવસાયિક લોનની ચુકવણી કેટલી કરવી પડશે