કંટેંટ પર જાઓ

FAQs for Used Car Loan

રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ કાર લોન કોણ લઈ શકે છે?

નોકરિયાત વ્યક્તિઓ, સ્વ-રોજગારલક્ષી વ્યવસાયિકો, સ્વ-રોજગારલક્ષી વેપારીઓ, માલિકી, ભાગીદારી પેઢી, એચયૂએફએસ, ટ્રસ્ટ, પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ.

લોન માટે કો-એપ્લિકેંટ ક્યા માણસો થઈ શકે છે?

 • નોકરિયાત/સ્વ વેપારી/ઉદ્યમી માટે: પરિવારના સભ્ય
 • પાર્ટનરશિપ ફર્મો માટે: કોઈ એક પાર્ટનર
 • એચયૂએફ માટે: કર્તા
 • ટ્રસ્ટ માટે: કોઈ એક ટ્રસ્ટી
 • પ્રાઇવેટ/પબ્લિક લિમિટેડ કંપનીજ઼ માટે: કોઈ પણ એક ડિરેક્ટર

શું મને કોઈ ગેરંટરની જરૂરિયાત છે?

આમ તો આવશ્યક નથી. પરંતુ જો તમારી આવક અમારા ક્રેડિટ માપદંડો પર ખરી નથી ઉતરતી , તો તમને તમારા લોનની જામીન માટે એક બાંયધરીની જરૂરીયાત પડી શકે છે.

લેંડિંગ રેટ શું છે?

મંજૂરી દરોમાં નિર્માતાઓ અને ડીલર દ્વારા આપવા વાળા વટાવના આધારે ધિરાણના દરમાં સમય-સમય પર ફેરફાર થતા રહે છે। રિલાયન્સ કેપિટલ લિમિટેડનો અધિકાંશ નિર્માતાઓ અને અધિકૃત ડીલરોની સાથે ટાઈ-અપ છે અને અમારી સેલ્સ ટીમ તમને કાર લોન પર સર્વશ્રેષ્ઠ ડીલ અપાવવા માટે ભાવતોલ કરવાંમાં તમારી મદદ કરશે.

લોનની સમયગાળાનો વિકલ્પ શું છે?

60 મહિના

કયા કારો ને ફાયનાન્સ કરી શકાય છે?

રિલાયન્સ -કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ દ્વારા મંજૂરીકારોની લિસ્ટ

મને કેટલો ફાયનાન્સ મળી શકે છે?

ન્યૂનતમ લોન રકમ રુ.50000 છે અને મહત્તમ રકમ ઑન રોડ કિંમતના 90% હશે.

વ્યાજને કેવી રીતે લગાવું/ગણના કરવામાં આવે છે?

માસિક બેલેંસના કાપના આધાર પર વ્યાજની ગણના કરવામાં આવશે.

માસિક રૂપ થી ઓછાં થવા વાળા બેલેંસ શું છે?

માસિક શેષ રકમ ને ઓછાં કરવાં માટે, મુદ્દલ દર મહિનાના અંતમાં ઓછાં થઈ જાય છે અને વ્યાજની ગણના મહિનાના અંતમાં બાકી મુદ્દલ પર કરવામાં આવે છે

શું મને કોઈ વધારે શુલ્કની ચુકવણી કરવી પડશે?

અમે પૉલિસીના અનુસાર પ્રોસેસિંગ ફી નો ચાર્જ કરીશું.

શું હું કમર્શિયલ ઉપયોગ માટે કારનો ઉપયોગ કરી શકું છું?

હા.

મારે કાર લોન માટે શું કરવું પડશે?

You can approach us by Contacting any of our direct sales agents

લોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે?

જરૂરી દસ્તાવેજોને સબમિટ કરવાંની તારીખથી 3 દિવસોની અંદર જો અમને બધા સંબંધિત દસ્તાવેજ ઝડપી પ્રાપ્ત થશે, તો આ પ્રક્રિયાને ઝડપી કરી શકાય છે.

લોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે?

આમાં સમાવેશ તબક્કા છે:
 • એપ્લિકેશન
 • લોનની પ્રોસેસિંગ
 • દસ્તાવેજીકરણ
 • વિતરણ

મારે ક્યા ક્યા સિક્યોરિટી/કોલેટરલ આપવું પડશે?

વિત્તપોષિત મિલકત રિલાયન્સ કેપિટલ લિમિટેડના પક્ષમાં ગીરો/અધિકૃત હશે

શું તમે કાર લોન માટે કોઈ વિમા સુવિધા પ્રદાન કરો છો?

હા.આ વીમા સુવિધા અમારી ગ્રુપ કંપની (રિલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ) ની સાથે ટાઇ-અપ ની દ્વારા પ્રદાન કરવામાં આવે છે

હું લોન કેવી રીતે ચૂકવી શકુ છું?

EMI's in the form of PDC's(Post Dated Cheques)and through Electronic Clearing Service(ECS).

શું અગ્રિમ ઈએમઆઈ અથવા બાકીની ઈએમઆઈ પર કોઈ શુલ્ક લાગે છે?

ઉપલબ્ધ બન્ને વિકલ્પ તમારી જરૂરિયાતો થી મેળ ખાય છે.

શું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે?

હા, કોઈપણ વ્યકિત લોન વિતરિત થવાની તારીખથી 6 મહિના પછી પૂર્વચુકવણી કરી શકે છે. તેણે માત્ર બાકી લોન રકમ પર અંશતઃ પૂર્વચુકવણી ખર્ચની ચુકવણી કરવી પડશે.

જો હું મારી આવકનો દસ્તાવેજ નથી આપી શકતો તો મારા જેવી વ્યક્તિઓ માટે શું કોઈ ખાસ યોજના છે?

હા.

ઓરિજનલ એનઓસીની વૈધતા સમાપ્ત થવા પર અથવા ઓરિજનલ એનઓસી ગુમ થઈ જાય તે પછી ડુપ્લીકેટ એનઓસી મેળવવાની પ્રક્રિયા શું છે?

ડુપ્લીકેટ એનઓસી માટેની વિનંતી કરવા પર પ્રતિ લોન એકાઉન્ટ રુ. 500 શુલ્ક લેવાય છે. તમે ડુપ્લીકેટ એનઓસી માટે વિનંતી અને શુલ્કની ચુકવણી ઑનલાઇન અથવા નજીકની શાખામાં જઈને કરી શકો છો. જો તમારો પત્રવ્યહવારનો ઍડ્રેસ બદલાઈ ગયું છે તો તમે ડુપ્લીકેટ એનઓસી માટે શુલ્કની ચુકવણી કરીને, અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.adaecnailer@eracremotsuc) પર તમારા હાલ ઍડ્રેસના પ્રૂફની કૉપીને શેર કરી શકો છો, જેથી અમે તમારા ડુપ્લીકેટ એનઓસી/એનડીસીને તમારા હાલ ઍડ્રેસ પર મોકલી શકો.

હું ઑનલાઇન બાકી મુદ્દલ/બાકી રકમની ચુકવણી કેવી રીતે કરી શકું છું?

અહીં ક્લિક કરોઅને ઑનલાઇન ચુકવણીની પ્રક્રિયાને સમજો.

ટીડીએસ રિફંડની પ્રક્રિયા શું છે?

ટીડીએસ રિફંડ માટે, તમે ફૉર્મ 16A જમા કરીને વ્યાજના ઘટક પર 10% સુધી ટીડીએસ રિફંડનો દાવો કરી શકો છો. અમે તમારાથી વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે ટીડીએસ ટ્રેસેસ સાઇટ  https://www.tdscpc.gov.in/ થી જ ઓરિજનલ ફૉર્મ 16A ડાઉનલોડ કરો અને તેના પર પોતાનો હસ્તાક્ષર કરીને ટીડીએસ સર્ટિફિકેટની ઓરિજનલ કૉપી જમા કરો. તમે તમારા ડિજિટલ હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમને અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.adaecnailer@eracremotsuc) પર મેઇલ પણ કરી શકો છો અથવા મેન્યુઅલ રૂપથી હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમારા નજીકની બ્રાંચપર જઈને બ્રાંચ​ અથવા કૂરિયરની દ્વારા મોકલીને જમા કરી શકાય છે.
કૃપા કરીને ધ્યાન આપો કે ટીડીએસ સર્ટિફિકેટ પર નીચે આપેલ વિગતોનો ઉલ્લેખ કરેલ હોય:
 • ટીડીએસ સર્ટિફિકેટ પર કંપનીનું નામ -"રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ".
 • પર્મનન્ટ એકાઉન્ટ નંબર  રિલાયંસ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ નો, જેમ કે "AABCR6898M"
 • ટીડીએસ સર્ટિફિકેટ પર ઍડ્રેસનો ઉલ્લેખ આ રીતે હોવું જોઇએ:
રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ
રિલાયન્સ સેંટર, છઠ્ઠા ફ્લોર, સાઉથ વિંગ
ઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
સાન્તાક્રુઝ ઈસ્ટ
Mumbai - 400055
તમારા રિફંડ વિનંતી પર કાર્ય કરવામાં આવશે અને ઓરિજનલ સર્ટિફિકેટ પ્રાપ્ત થવાની તારીખથી 8 કાર્યદિવસની અંદર તમને રિફંડ પ્રાપ્ત થઈ જશે.
વધુ જાણકારી માટે તમે નજીકની શાખામાં પણ જઈ શકો છો. અહીં ક્લિક કરો શાખા સૂચક.

હમણાં અપ્લાય કરો

Text to Identify Refresh CAPTCHA કૈપ્ચા રીફ્રેશ કરો
દર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે